________________
४५. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्वभूएस, वेरं मज्झं ण केण वि || ३ ||
मैं सब जीवों की क्षमा चाहता हूँ । सब जीव मुझे क्षमा करें । मेरा सब प्राणियों के प्रति मैत्रीभाव है । मेरा किसी से भी बैर नहीं है ।
૪૫. હું બધા જીવોની ક્ષમા માગુ છું. બધા જીવ મતે ક્ષમા કરે. મારી બધાં પ્રાણીઓ સાથે મૈત્રી છે. કોઈતી સાથે મતે વેર नथी.
45. I seek forgiveness from all living beings. All living beings may please foregive me of my faults/offences. I am friendly to all creatures and have enmity /hostility with none.
४६. जइ किंचि पमाएणं, न सुठु भे वट्टियं मए पुवि । तं मे खामेमि अहं, निस्सल्लो निक्कसाओ अ ||४||
किंचित् प्रमादवश यदि मेरे द्वारा आपके प्रति उचित व्यवहार नहीं किया गया हो तो मैं निःशल्य और कषाय-रहित होकर आपसे क्षमा-याचना करता हूँ । (यह क्षमा-धर्म है ।)
૪૬. કદાચ પ્રમાદને કારણે જો મારાથી આપતી સાથે યોગ્ય વ્યવહાર ન થઈ શક્યો હોય તો હું નિઃશલ્ય તથા કષાયરહિત થઈને આપતી ક્ષમાયાચતા કરું છું. (આ ક્ષમાધર્મ છે.)
૨૮
46. Due to negligence, if I have misbehaved with you, for that I, without any grudge and malice and free from anger, pride, deceit and greed, apologise you. (This is foregiveness, a form of
religion).
ૐ વીતરાગ વૈભવ