________________
૩૭. કરુણાવંત ભગવાત ચિંતા કરવા લાગ્યા જો મારા કારણે આ
ઘણા જીવોની હત્યા થશે, તો તે હિંસા મારા માટે કલ્યાણકારી
થશે નહિ. 367. Merciful God started thinking, it will not be
proper for me that living beings are killed for my sake.
३६८. अह सोतत्थ णिज्जतो, दिस्स पाणेभयदुए । वाडेहिं पंजरेहिं च, सण्णिरुद्धे सुदुखिए ।
| (શ્રી ૩ત્તરાધ્યયન સૂત્ર) बाड़ों और पिंजड़ों में बन्द किये गये भयग्रस्त और अति दुःखी प्राणियों, पशु-पक्षियों को देखा और भगवान करुणा
से द्रवित हो उठे। ૩૦૪. વાડાઓ અને પાંજરાંઓમાં પુરાયેલાં ભયગ્રસ્ત અને અતિદુઃખિત
પશુઓ અને પક્ષીઓને જોઈને ભગવાન કરુણાથી દ્રવિત થયા. 368. In the way God saw birds and beasts in
cages and enclosures. overcome by fear and misery. Seeing this. His heart was filled with compassion,
સંદર્ભ ગ્રંથ સૂચિ અને ત્રણ સ્વીકાર જિન સૂત્ર : સં. પૂ. ચંદ્રપ્રભ સાગરજી - સંબોધિધામ નાકોડા
પાર્શ્વ જૈન તીર્થ - જોધપુર. જ તત્વાર્થ સૂત્ર : પં. સુખલાલજી છે સુઘોષા : પૂ. મુનિ વાત્સલ્યદીપ - અમદાવાદ. જ વિચારીશું? ઃ શાસન અરુણોદય પૂ. શ્રી નમ્ર મુનિજી. જ ગુરુપ્રાણ આગમ બત્રીસી સ. પૂ. મુક્ત -લીલમ સાધ્વીછંદ - રાજકોટ, છે ગુજરાતી અનુવાદ - ડૉ. રસિકભાઈ મહેતા - મુંબઈ છે અંગ્રેજી અનુવાદ : શ્રી રમેશભાઈ ગાંધી - મુંબઈ. (૨૦) ©©©©©©©© વીતરાગ વૈભવ)