________________
૩૫૯. જેવી રીતે કાચબો પોતાનાં અંગોને પોતાતા શરીરમાં સંકોચી લે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો અધ્યાત્મ દ્વારા પોતાનાં પાપોતે સંકોચી લે છે. (सूत्रकृतांग १-८-१५)
359. Just as a tortoise shrinks its organs into the body, in the same way, enlightened persons shrink their sins thorugh spirituality. (Sootrakrutang 1-8-16)
दुक्खमेव विजाणिया । समुप्पायमजाणता कहं नायंति संवरं ॥
३६०. अमणुपन्नसमुप्पायं
अशुभ कर्म से दुःख उत्पन्न होता है ऐसे जानना चाहिए । जो दुःख की उत्पत्ति के कारण से अनिमेश है वह दुःख के नाश का उपाय किस तरह जान सकता है ?
(सूत्रकृतांग अ.१, ३-१०)
(सूत्रकृतांग अ.१, ३-१०)
350. शुल કર્મથી દુઃખ ઉત્પન્ન થાય છે એમ જાણવું જોઈએ. જેઓ દુ:ખતી ઉત્પત્તિનું કારણ જાણતા નથી તેઓ દુઃખતા તાશતો ઉપાય કેવી રીતે જાણી શકે ?
360. One should know that unhappiness is created through inauspicious deeds (karmas) sins. Unless One is aware of the cause of creation of unhappiness, how can he know the remedy to destroy the unhappiness ? (Sootrakrutang Ch. 1, 3-10)
-
GLORY OF DETACHMENT
२०१