________________
२९७-८. पहिया जे छ प्पुरिसा, परिभट्ठारण्णमज्झदेसम्हि ।
फलभरियरुक्खमेगं, पेक्खित्ता ते विचिंतंति ॥५॥ णिम्मूलखंधसाहु-वसाहं छित्तुं चिणित्तु पडिदाइं । खाउं फलाइं इदि, जं मणेण वयणं हवे कम्मं ।।६।।
छह पथिक थे । जंगल के बीच जाने पर वे भटक गये । फलों से लदे वृक्ष को देखकर वे विचार करने लगे । एक ने सोचा कि पेड़ को जड़-मूल से काटकर इसके फल खाये जायें । दूसरे ने सोचा कि केवल स्कन्ध ही काटा जाये । तीसरे ने विचार किया कि शाखा ही तोड़ना ठीक रहेगा । चौथा सोचने लगा कि उपशाखा (छोटी डाल) ही तोड ली जाये । पाँचवाँ चाहता था कि फल ही तोड़े जायें । छठे ने सोचा कि वृक्ष से टपककर नीचे गिरे हुए पके फल ही चुनकर क्यों न खाये जायें । न छहों पथिकों के विचार, वाणी तथा कर्म क्रमशः छहों लेश्याओं के उदाहरण हैं ।
૨૯૭-૮. છ મુસાફર (પુરુષ) વતમાંથી પસાર થતાં ભૂલા પડે છે
અને ફળોથી લચી પડેલા વૃક્ષની પાસે જાય છે. તેનાં ફળોને જોઈને બોલે છે. પહેલો પુરુષ કહે છે - વૃક્ષને જડમૂળથી કાપીને એનાં ફળ ખાઈએ. બીજો પુરુષ કહે છે - આખા વૃક્ષને કાપવાની જરૂર નથી, મોટી ગાળીને જ કાપો. ત્રીજો પુરુષ કહે છે - તાતી ડાળી જ કાપી લો. ચોથો પુરુષ કહે છે - ફળના ઝૂમખાતે જ તોડી લો. પાંચમો પુરુષ કહે છે - ગુચ્છામાંથી ફળને જ તોડી લો અને છઠ્ઠો પુરુષ કહે છે - પવનથી નીચે ખરેલાં ફળોને વીણીને ખાઈ લઈએ, તોડવાની જરૂર નથી. આ રીતે છ પુરુષતા વિચાર, વાણી
અને કર્મ, અતુક્રમે છ લેશ્યાનાં ઉદાહરણો છે. GLORY OF DETACHMENT SCOOOOOOOOOOCIAsy)