________________
૨૭૩. જેનું મત ધ્યાનમાં, આ રીતે લીન થઈ ગયું હોય છે, તેવો
આત્મધ્યાતી પુરુષ કષાયથી ઉત્પન્ન થતાર ઈર્ષ્યા, વિષાદ, શોક વગેરે માનસિક દુઃખોથી દુઃખી થતો નથી.
273. Spiritually meditated man, whose mind is
engrossed in this way in meditation does not get aggrieved with mental agony like envy gloom and grief etc.
२७४. जह चिरसंचियमिंधण-मनलो पवणसहिओ दुयं दहइ ।
तह कम्मेधणममियं, खणेण झाणानलो डहइ ॥२१॥
जैसे चिरसंचित ईधन को वायु से उद्दीप्त आग तत्काल जला डालती है, वैसे ही ध्यान रूपी अग्नि अपरिमित कर्म-ईधन को क्षणभर में भस्म कर डालती है ।
૨૭૪. જેવી રીતે સૂકા ઇંધણને (લાકડાને) પવતથી ફેલાતી આગ
તરત જ સળગાવી મૂકે છે, તેવી જ રીતે ધ્યાનરૂપી અતિ અપરિમિત કર્મ-ઈંધતતે ક્ષણમાત્રમાં ભસ્મ કરી દે છે.
274. Just as dry fuel (root) is swiftly inflamed by
fire spread by wind so is meditational fire reduce, to ashes, within a moment, unlimited karmic particles used as fuel.
(૧પર)
વીતરાગ વૈભવ)