________________
२६१. गरहियनियदुच्चरिओ, खामियसत्तो नियत्तियपमाओ ।
निच्चलचित्तो ता झाहि, जाव पुरओव्व पडिहाइ ||८||
वह अपने पूर्वकृत बुरे आचरण की गर्हा करे, सब प्राणियों से क्षमाभाव चाहे, प्रमाद को दूर करे और चित्त को निश्चल करके तब तक ध्यान करे जब तक पूर्वबद्ध कर्म नष्ट न हो जायें ।
૨૬૧. તે પોતાનાં પૂર્વે કરેલાં ખરાબ આચરણતી ગર્હા કરે, બધાં પ્રાણીઓ સાથે ક્ષમાયાચના કરે, પ્રમાદને દૂર કરે અને ચિત્તને સ્થિર રાખીને જ્યાં સુધી પૂર્વે બાંધેલાં કર્મતો તાશ ન થાય ત્યાં સુધી ધ્યાત કરે.
261. One who looks with contempt on his past committed bad conduct, apologise all living beings, gets rid of negligence and stablizes his mind on meditation till such time, past committed deeds are not destroyed.
२६२. थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं । गामम्मि जणाइणे, सुण्णे रण्णे व ण विसेसो ||९||
जिन्होंने अपने योग अर्थात् मन-वचन-काय को स्थिर कर लिया है और जिनका ध्यान में चित्त पूरी तरह निश्चल हो गया है, उन मुनियों के ध्यान के लिए घनी आबादी के ग्राम अथवा शून्य अरण्य में कोई अन्तर नहीं रह जाता । ૨૬૨. જેણે પોતાના યોગ એટલે મત-વચન-કાયાને સ્થિર કરી દીધેલ છે અને જેનું મત ધ્યાનમાં પૂરેપૂરું તિશ્ચલ થઈ ગયું છે, એવા મુનિઓને ધ્યાત માટે, ખૂબ જતસંખ્યાવાળું ગામ કે
એકાંત જંગલમાં કોઈ અંતર તથી.
262.
One who has made unification of his mind speech and body standstill/stable and whose mind is totally became firm in meditation such monks do not differentiate Isolated forest from thickly populated towns.
GLORY OF DETACHMENT
૧૪૫