________________
२५२. देहमइजड्डसुद्धी, सुहदुक्खतितिक्खया अणुप्पेहा ।
झायइ य सुहं झाणं, एगग्गो काउसग्गम्मि ॥२६॥ कायोत्सर्ग करने से देह और बुद्धि की जड़ता की शुद्धि होती है, सुख-दुःख सहने की शक्ति प्राप्त होती है, भावों की अनुप्रेक्षा होती है और शुभ ध्यान के लिए एकाग्रता की प्राप्ति होती है।
૨૫૨. કાયોત્સર્ગ કરવાથી દેહ અને બુદ્ધિની જડતાની શુદ્ધિ થાય
છે. સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ મળે છે, ભાવની અનુપ્રેક્ષા થાય છે અને શુભ ધ્યાન માટે એકાગ્રતા પ્રાપ્ત थाय छे.
252. By undergoing kayotsarga rigidity of body
and intellect is purified. Strength to withstand comforts & discomforts is attained, spiritual pondering expands and concentration to achieve auspicious feelings that is meditation is developed.
२५३. तेसिं तु तवो ण सुद्धो, निक्खंता जे महाकुला ।
जं नेवन्ने वियाणंति, न सिलोगं पवेज्जइ ॥२७॥
उन महाकुल वालों का तप भी शुद्ध नहीं है, जो प्रव्रज्या धारणकर पूजा-सत्कार के लिए तप करते हैं । तप इस तरह करना चाहिए कि औरों को पता तक न चले और अपने तप की किसी के समक्ष प्रशंसा भी न हो ।
૨૫૩. દીક્ષા અંગીકાર કરીને જે પૂજા-સત્કાર માટે તપ કરે છે,
એવા મહાકુળવાતોનું તપ પણ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવું જોઈએ કે બીજાને ખબર પણ ન પડે અને પોતાના
તપતી બીજા પાસે પ્રશંસા પણ ન થાય. CARO PSSSSSSSSSSSSSSSSSC II येन)