________________
૧૯૨. જ્ઞાતપુત્ર ભગવાતા મહાવીરે વસ્તુતા પરિગ્રહને પરિગ્રહ કહ્યો નથી. એ મહર્ષિએ મૂર્છાને જ પરિગ્રહ કહેલ છે.
192. Possession of materials is not treated as possessiveness by Gnatputra Lord Mahavir but the attachment in it is said to be the possessiveness by that great sage.
१९३. किं किंचणत्ति तक्कं, अपुणन्भव - कामिणोद दे वि । संगत्ति जिणवरिंदा, णिप्पडि कम्मत्तमुद्दिट्ठा ॥ ७ ॥
जब जिनेश्वरदेव ने मोक्षाभिलाषी को 'शरीर भी परिग्रह है' कहकर देह की उपेक्षा करने का उपदेश दिया है, तब अन्य परिग्रह की तो बात ही क्या है ।
૧૯૩. જ્યારે જિતેશ્વરે મોક્ષતા અભિલાષીને (મુમુક્ષુ) ‘શરીર પણ પરિગ્રહ છે' એવું કહીતે, દેહતી પણ ઉપેક્ષા કરવાનો આદેશ આપ્યો છે તો બીજા પરિગ્રહતી તો વાત જ શી કરવી ?
193. Whereas Lord Jineshwar has said to Liberation seeking 'Mumukshu' that body itself is subject matter of possessiveness and commanded to ignore even the bodily attachment, what to talk of other possessions ?
૧૦૬
વીતરાગ વૈભવ