________________
અણગારનાં અજવાળા ]
વિ.સં. ૧૯૭૨, અહમદનગર
(૩) શ્રી બાળગંગાધર તિલક (૪) શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ.સં. ૧૯૯૩, પોરબંદર (૫) શ્રી મદનમોહન માલવિયાજી વિ.સં. ૧૯૮૪, બીકાનેર (૬) સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ.સં. ૧૯૭૨, અહમદનગર
(૭) સેનાપતિ બાપટ
વિ.સં. ૧૯૭૧, પારનેર
(૮) સંત વિનોબા ભાવે
(૯) શ્રી રામનરેશ ત્રિપાઠી
(૧૦) કાકા કાલેલકર
(૧૧) શ્રી ઠક્કરબાપા
(૧૨) સૌરાષ્ટ્ર રાજસ્થાનના રાજવીઓ (૧૩) સર મનુભાઈ મહેતા વિ.સં. ૧૯૮૪, ભીનાસર
(૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દૃષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાવો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું.
(માહિતી મળતી નથી).
વિ.સં. ૧૯૮૭, બીકાનેર
(માહિતી મળતી નથી).
(માહિતી મળતી નથી).
વિવિધ સ્થળોએ
[ ૪૫