________________
૧૨ ]
[ અણગારનાં અજવાળા શ્રમણ સંઘ, સ્વતંત્ર અને બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયો : ક. સમુદાય
સંઘના પ્રમુખ નાયક . (અ) શ્રમણ સંઘ સમ્પ્રદાયના સંઘનાયકોઃ ૧. શ્રમણ સંઘ સમુદાય આચાર્ય ડૉ. શિવમુનિજી મ.સા. ૨. શ્રમણ સંઘ સમુદાય આચાર્ય શ્રી ઉમેશમુનિજી મ.સા. (બ) સ્વતંત્ર સમ્પ્રદાયના સંઘનાયકો : ૩. રત્નવંશ સમ્પ્રદાય આચાર્ય શ્રી હીરાચન્દ્રજી મ.સા. ૪. જ્ઞાનગચ્છ સમ્પ્રદાય (ગચ્છાધિપતિ શ્રી ચંપાલાલજી મ.સા.)
પૂજ્ય પ્રકાશચંદ્રજી મ.સા. ૫. જયમલ સમ્પ્રદાય આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. ૬. સાધુમાર્ગી સમ્પ્રદાય આચાર્ય શ્રી રામલાલજી મ.સા. ૭. શ્રી હુકમશાંત ક્રાંતિ સંઘ આચાર્ય શ્રી વિજયરાજજી મ.સા. ૮. શ્રી નાનક સમ્પ્રદાય આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. ૯. શ્રી મદનલાલજી સમ્પ્રદાય (પં. રત્ન શ્રી પદ્મચંદ્રજી મ.સા. શાસ્ત્રી)
પૂજ્ય પ્રકાશચંદ્રજી મ.સા. ૧૦. શ્રી હગામીલાલજી સમ્પ્રદાય આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. ૧૧. શ્રી મયારામજી સમ્ર. આચાર્ય કલ્પ શ્રી સુભદ્રમુનિજી | (સ) બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયના સંઘ નાયકોઃ ૧૨. લીંબડી અજરામર (છ કોટિ ગાદિપતિ શ્રી નરસિંહ મુનિજી મ.સા.)
શ્રી લાભચંદ્રજી મ.સા. ૧૩. ગોંડલ સમ્પ્રદાય ગચ્છશિરોમણિ શ્રી જયંતીલાલજી મ.સા. ૧૪. લીંબડી ગોપાલ (તપસ્વી શ્રી રામજી મુનિજી મ.સા.)
પૂ. કેવલમુનિજી મ.સા.