________________
|| શ્રી મહાવીરાય નમઃ |
| શ્રી નમસ્કાર મહામંત્ર II
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલમ !
આદિમ પૃથિવીનાથ - માદિમં નિષ્પરિગ્રહમ્ | આદિમં તીર્થનાથં ચ, 2ષભસ્વામિન તુમઃ |
પ્રથમ પૃથ્વીના પતિ, (રાજા) પ્રથ, પરિગ્રહ ત્યાગી સાધુ અને પહેલા તીર્થકર એવા ત્રઢષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ.
તપાધિરાજ વર્ષીતપ
(IX)