SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. એ મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં સાવતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનો ઘટતા નથી. પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો ઘટે છે. એટલે બીજા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં.... સાતિપંચેસ્ટને ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે. સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈતિ૦પંચ૦ને ર૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય વૈમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય દેવને ૨૧/૦૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૧/૦૫/૨/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. : ૨ જા મતે વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન સાવતિ વૈવેતિ | સામ૦ વૈ૦૧૦ દેવ | નારક | કુલ , , , ૨૫ ર ૨૭ ૨૫ ૨૮ ૧૬ 15 - ૪૧ ૨૯ ૧૬ ૪૧ ૩૦ ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૨૦ ૩૧ | ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૦૪ | +૫૬ [+૧૧૫૨] +૩૨ +૯૪ +૫ =૩૬ ૧૩ સામાયિકચારિત્રમાર્ગણા સામાયિકચારિત્ર સંયમીમનુષ્યને જ હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાની જેમ સામાયિકચારિત્રમાર્ગણામાં સંયમીમનુષ્યને ૨૫ ૩૩૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy