SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયના ૧ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. દેવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈશ૨ી૨^ બનાવતા હોય, તો તેને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. નારકોને પર્યાપ્તાવસ્થામાં જ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં નારકને મનુષ્યપ્રા૦૨૯ના બંધ ૨૯ના ઉદયના ૧ ભાંગે ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૩૦ના બંધે ૨૧ના ઉદયના-૧ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. , દæ ? ? ટો ઉપ : ઉસ૦માર્ગણામાં મનુપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ : બંધ સ્થાન બંધક ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૧× ૨(૯૨/૮૮) ×૮ ૧૪ ૧(૮૮) ૪૮ ૧(૮૮) x ૧૪ ૨(૯૩/૮૯)| ×૮ © =૧૬ =૪૪૮ == =૧૬ ૪૮૮ મનુ અનુત્તર ૨૧ના ઉદયનો |શમ| પ્રા૦ ૨૯ ઉ૦વૈ૦ દેવ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦|૫૬× ના બંધે નારક ૨૯ના ઉદયનો ૨૧ના ઉદયનો ૧૦પ્રા૦ ૩૦ અનુત્તર કુલ ૧ના બંધે ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૨૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અબંધે (૧૧મા ગુણઠાણે) ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. A. અમૃતલાલ પરસોત્તમદાસવાળા છટ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં જુઓ પેજનં૦૧૬૫. ૫૫૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy