________________
સામાન્યથી દેવપ્રા૦૨૯ અને મનુપ્રા૦૩૦ના બંધના સંવેધની જેમ જ કૃષ્ણલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૯ અને મનુ પ્રા૦૩૦ના૮ બંધનો સંવેધ થાય છે.
વિપ્રા૦૨૯ના બંધના.. ... ૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ..૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ... ૧૪૧૭૬૯૭૨૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ............. ૩૭પર સંવેધભાંગા,
ર૯ના બંધના કુલ- ૨૮,૫૮,૭૧,૬૮૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ...૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ...૧૪૩૩પ૪૮૮૦ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ૧૦૬૪ સંવેધભાંગા,
૩૦ના બંધના કુલ- ૧૪,૪૦,૯૯,૨૭૨ સંવેધભાંગા થાય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં...
૨૩ના બંધના ..................૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના. .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના. ....૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના..૨૮૫૮૭૧૬૮૮ સંવેધભાંગા. ૩૦ના બંધના.... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા,
કુલ-૪૩,૧૫,૨૭,૨૧૨ સંવેધભાંગા થાય છે. નિલલેશ્યામાર્ગણાઃ
- કૃષ્ણલેશ્યામાર્ગણાની જેમ નીલલેશ્યામાર્ગણામાં ર૩રપ/ર૬/૨૮ ૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. ૧૩૯૪૨ બંધભાંગા થાય છે. (૮૮) દેવ-નારકોને દ્રવ્યલેશ્યા પોતાના ભવ સુધી અવસ્થિત હોવા છતાં ભાવથી
કૃષ્ણાદિ-૬ વેશ્યાનું પરાવર્તન થાય છે. તે અપેક્ષાએ કૃષ્ણાલેશ્યામાર્ગણામાં મનુ પ્રા૦૩૦નો બંધ કહ્યો છે.
૫૩૭