________________
યોગાદિની અપેક્ષાએ ગુણઠાણામાં ઉભાંગા-પદભાંગાઃजोगोवओगलेसाइएहिं गुणिया हवंति कायव्वा । जे जत्थ गुणट्ठाणे, हवंति ते तत्थ गुणकारा ।। ५५ ।।
ગાથાર્થ:- જે ગુણઠાણામાં જેટલા યોગાદિ હોય, તેટલા યોગાદિની સાથે તે તે ગુણઠાણે થતાં ઉદયભાંગા અને પદભાંગાનો ગુણાકાર કરવાથી તે તે ગુણઠાણે યોગાદિની અપેક્ષાએ ઉદયભાંગા અને પદભાંગા આવે...
વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૯૩... ગુણઠાણામાં ઉદયપદઃ
अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना ।
चोयालं दोसु वीसा वि य, मिच्छमाइसु सामन्नं ।। ५६ ।। ગાથાર્થ:- ૧ થી ૮ ગુણસ્થાનકોમાં ક્રમશઃ સામાન્યથી ૬૮ - ૪૪ - ૨૦ ઉદયપદ હોય છે.
૩૨
૩૨ ૬૦
પર
૪૪
(ઉદયપદને ૨૪ વડે ગુણવાથી પદ્મવૃંદ આવે.)
-
-
ગુણઠાણામાં મોહનીયના સત્તાસ્થાનઃ
तिनेगे एगेगं तिग मीसे पञ्च चउसु तिग पुव्वे ।
इक्कार बायरम्मि उ, सुहुमे चउ तिन्नि उवसंते ।। ५७ ।।
ગાથાર્થ:- પહેલા ગુણઠાણે મોહનીયના ત્રણ, બીજા એક ગુણઠાણે એક, મિત્રે ત્રણ, ૪ થી ૭ સુધીના ૪ ગુણઠાણે પાંચ, અપૂર્વકરણે ત્રણ, બાદરસંપરાયગુણઠાણે-અગીયાર, સૂક્ષ્મસંપરાય ગુણઠાણે-૪ અને ઉપશાંતમોહ ગુણઠાણે-ત્રણ સત્તાસ્થાન હોય છે. વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૧૭... ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધઃ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધઃ
छन्नव छक्कं तिग सत्त दुगं, दुग तिग दुगं ति अट्ठ चउ । दुग छच्चउ दुगपण चउ, चउ दुग चउ पणग एग चउ ।। ५८ ।।
૪૨૧