________________
સાકેવલીને ૮ના ઉદયનો-૧ ભાંગો થાય છે. * તીર્થંકરઅયોગીકેવલીને ૮+જિનનામ=૯નો ઉદય હોય છે. તીર્થંકરકેવલીને ૯ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
: કેવલીભગવતના ઉદયસ્થાન-ઉદયભાંગા :
સામાન્ય કેવલી
તીર્થંકર કેવલી
ઉદયસ્થાન ઉદયભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
૨૦
૧
૨૧
૧
૨૬
૬
૨૭
૧
૨૮
૧૨
૨૯
૧
૨૯
૧૨
30
૧
૩૦
૨૪
૩૧
૧
८
૧
૯
૧
૫૬
ફુલ+ g
કુલ
સામન્યકેવલીના
૨૬ના ઉદયના- ૬
૨૮ના ઉદયના- ૧૨
૨૯ના ઉદયના- ૧૨ ૩૦ના ઉદયના- ૨૪
ક્યારે હોય ?
કેવલી સમુદ્દાતમાં ૩/૪/૫ સમયે કેવલી સમુદ્દાતમાં ૨/૬/૭ સમયે
ઉચ્છ્વાસના નિરોધે
વચનયોગના નિરોધે ભવસ્થ સયોગી કેવલીને
અયોગી કેવલી ભગવંતને
કુલ ૫૪ ભાંગા
સમાન્યમનુષ્યના
ઉદયભાંગામાં આવી ગયા હોવાથી, તેને જુદા ગણવામાં આવતા નથી. એટલે સાકેવલી ભગવંતના ૫૬ ભાંગામાંથી ૫૪ ભાંગા બાદ કરવાથી સાકેવલીના-૨ ભાંગા જ જુદા ગણવામાં આવે છે. એટલે સાકેવલીના ૨ + તીર્થંકરકેવલીના ૬ = ૮ ભાંગા જ થાય છે.
આહારકમનુષ્યના
કેવલીમનુષ્યના ..... મનુષ્યના કુલ
સામાન્યમનુષ્યના.... ૨૬૦૨ ભાંગા, વૈક્રિયમનુષ્યના ......... ......... ૩૫ ભાંગા,
૭ ભાંગા,
૮ ભાંગા,
૨૬૫૨ ઉદયભાંગા થાય છે.
૨૮૭