________________
ઉદયમાં આવે છે. પરંતુ એકે૦ જાતિને બદલે બેઈo જાતિ લેવી અને સ્થાવરને બદલે ત્રસ લેવું.
* બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવÉ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૬ + પરાઘાત + અશુભવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
કોઈક જીવને ઉચ્છવાસનો ઉદય શરૂ થયા પહેલાં જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૮ + ઉદ્યોત = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને સ્વરનો ઉદય થાય છે. એટલે ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
ક્યારેક સ્વરનો ઉદય થયા પહેલા પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* બેઈન્દ્રિયને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે, બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯ ૩૦ ૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એ જ રીતે, તેઈન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬),
ચઉરિન્દ્રિયને-૨૧/૦૬/૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૬), સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬)
૨૬૦