________________
એ રીતે, ૬ સંસ્થાનની સાથે કુલ... ૭૬૮ હવે છેવટ્ઠાને સ્થાને કીલીકા મૂકીને ૭૬૮ ત્યારપછી કિલિકાને સ્થાને અર્ધનારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી અર્ધનારાચને સ્થાને નારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી નારાચને સ્થાને ૠષભનારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી ઋષભનારાચને સ્થાને વજ્ર૦ મૂકીને ૭૬૮ કુલ - ૪૬૦૮
તિર્યંચપ્રાયોગ્ય કુલ
૩૦ના બંધના-૪૬૦૮ ભાંગા:૨૯ના બંધની જેમ ૨૯+ઉદ્યોત=૩૦ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે. અપર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૫ના બંધનો ........ ૧ ભાંગો, પર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધનો...૪૬૦૮ ભાંગા, પર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૩૦ના બંધનો...૪૬૦૮ ભાંગા, તિર્યંચપંચે પ્રાયોગ્ય કુલ ૯૨૧૭ ભાંગા થાય છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૪૦
વિકલેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૫૧ તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૯૨૧૭
-
બંધના-૪૬૦૮ ભાંગા થાય છે.
ભાંગા થયા. ભાંગા કરવા. ભાંગા કરવા.
-
૨૨૭
ભાંગા કરવા.
ભાંગા કરવા.
ભાંગા કરવા.
ભાંગા થાય છે.
મનુષ્યપ્રાયોગ્ય બંધભાંગાઃ
૨૫ના બંધનો ૧ ભાંગોઃ
તેઉ-વાઉ વિનાના સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મિથ્યાદૃષ્ટિ તિર્યંચમનુષ્ય અપર્યાપ્તમનુષ્ય પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે ત્યારે ૨૫ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૨૯ના બંધના ૪૬૦૮ ભાંગાઃ
૯૩૦૮ બંધભાંગા થાય છે.
સંશીતિર્યંચપ્રાયોગ્ય ૨૯ના બંધની જેમ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના