________________
મિશ્રગુણઠાણે-૧૦ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ × ૩૨ ઉદયપદ ઉદયપદ થાય છે. ૩૨૦ ઉદયપદ × ૨૪ ૭૬૮૦ પદભાંગા થાય
૩૨૦
•2
=
* સમ્યક્ત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા૦, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે-૬૦ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ x ૬૦ ઉદયપદ = ૬૦૦ ઉદયપદ થાય છે. ૬૦૦ ઉદયપદ × ૨૪ = ૧૪૪૦૦ પદભાંગા થાય
છે.
=
=
સમ્યક્ત્વગુણઠાણે વૈક્રિયમિશ્ર યોગે અને કાર્યણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી તે બન્ને યોગના ૬૦ ઉદયપદે ષોડશક (૪ ક. ૨ યુ. × ૨ વેદ ૧૬) જ થાય છે. એટલે ૨ યોગ x ૬૦ ઉદયપદ = ૧૨૦ ઉદયપદ થાય છે અને ૧૨૦ ઉદયપદ × ૧૬ ૧૯૨૦ પદભાંગા થાય છે.
-
=
સમ્યક્ત્વગુણઠાણે ઔદારિકમિશ્રયોગે સ્ત્રીવેદ અને નપું. વેદ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગના ૬૦ ઉદયપદે અષ્ટક (૪ ક. × ૨ યુ. × ૧ વેદ ૮) જ થાય છે. એટલે ૬૦ ઉદયપદ x ૮ = ૪૮૦ પદભાંગા થાય છે. એટલે સમ્યક્ત્વ ગુણઠાણે કુલ ૧૪૪૦૦ + ૧૯૨૦ + ૪૮૦ = ૧૬૮૦૦ પદભાંગા થાય છે.
* દેશવિરતિગુણઠાણે-૧૧ યોગ હોય છે તેમાંના દરેક યોગે ૫૨ ઉદયપદ હોવાથી ૧૧ × ૫૨ = ૫૭૨ ઉદયપદ થાય છે ૫૭૨ ઉદયપદ × ૨૪ = ૧૩૭૨૮ પદભાંગા થાય છે.
* પ્રમત્તગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા, વૈક્રિયમિશ્ર (કુલ-૧૧) યોગમાંથી
૨૦૨