________________
સર્વવિરતિ ન હોવાથી આહારકદિયોગ હોતો નથી તેથી મિશ્રગુણઠાણે ૫ યોગ ન હોય.
* દેશવિરતિગુણઠાણે મનના-૪, વચનના-૪, ઔવકા), વૈકા) અને વૈમિશ્ર (કુલ-૧૧ યોગી હોય છે. બાકીના ૪ યોગ ન હોય. કારણ કે સંજ્ઞી તિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ દેશવિરતિ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં દેશવિરતિ હોતી નથી. તેથી કાર્પણ અને મિશ્ર ન હોય અને સર્વવિરતિ ન હોવાથી આહારકદ્ધિકયોગ ન હોય.
* પ્રમત્તગુણઠાણે મનોયોગ-૪, વચનયોગ-૪, ઔદ્રકા), આહારકકાયયોગ, આમિશ્ર, વૈ૦કા) અને વૈમિશ્ર (કુલ-૧૩) યોગ હોય છે. કાર્મણકાયયોગ અને મિશ્ર ન હોય. કારણ કે તે બને યોગ અપયાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે પ્રમત્તાદિ ગુણઠાણા હોતા નથી.
પ્રમત્તસંયમી ઉત્તર વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈમિશ્ર અને વિવેકા) હોય છે અને આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર પ્રમત્ત સંયમી આહારકશરીર બનાવે છે ત્યારે આમિશ્ર અને આવકા) હોય છે.
* અપ્રમત્તગુણઠાણે મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા), આહારકકાયયોગ અને વૈચકા(કુલ-૧૧) હોય છે. બાકીના ૪ યોગ ન હોય. કારણ કે અપ્રમત્તાવસ્થામાં નવું વૈશિ. કે આહારકશરીર બનાવી શકાતું નથી. તેથી વૈમિશ્ર અને આહારકમિશ્ર ન હોય.
* શ્રેણીગત ૮ થી ૧૨ ગુણઠાણામાં મનોયોગ-૪, વચનયોગ૪ અને ઔકા) (કુલ-૯) હોય છે.
* સયોગીકેવલીભગવંતને ઔકા), મનોયોગ-૨, વચનયોગ૨, કેવલીસમુદ્યાતમાં ૨/૬/૭ સમયે ઔમિશ્ર અને ૩/૪/૫ સમયે કાર્મણકાયયોગ (કુલ-૭) હોય છે. બાકીના યોગ ન હોય.
(૩૯) પમા/૬ઢા ગુણઠાણે ઉત્તર વૈ.શરીરની અપેક્ષાએ વૈમિશ્ર અને વૈ.કા. કહ્યો છે.
૧૯૪