________________
(૧૬) યોગમાર્ગણામાં બંધ-ઉદયના સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. ' (૧૯) પુરુષવેદમાર્ગણા - પુવેદ માર્ગણામાં જીવો પુત્રવેદી જ હોય છે. સ્ત્રીવેદી કે નપુત્રવેદી ન હોય. એટલે દરેક ઉદયસ્થાને ૪ કષાય x ૨ યુગલ x ૧ પુત્રવેદ = ૮ ભાંગા (અષ્ટક) જ થાય છે અને ૧નું ઉદયસ્થાન અવેદીને જ હોય છે. એટલે વેદમાર્ગણામાં ૧નું ઉદયસ્થાન ન હોય....
: ૫૦વેદ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણo] બંધ - ઉદયસ્થાન ( ૧૯ ૨૨
૪ ૪
અષ્ટક
૨૨
૨૧
ઉદયભાંગા ૮ + ૨૪+ ૨૪+ ૮ = ૬૪
૮ + ૧૬ + ૮ = ૩૨ |
૮ + ૧૬ + ૮= ૩૨ | ૮ + ૨૪ + ૨૪+ ૮ = ૬૪
૮ + ૨૪ + ૨૪+ ૮ = ૬૪ • ૮ + ૨૪+ ૨૪ + ૮ = ૬૪ | ૮ + ૨૪+ ૨૪+ ૮
૮ + ૧૬ + ૮
૭/૮/૯/૧૦
૭૮/૯ ૭૮/૯ ૬/૭/૮/૯ ૫/૬/૭/૮ ૪/૫/૬/૭. ૪/૫/૬/૭ ૪/૫/૬
૮
૯
ણા | | કુલ-૨/૪/૫/૬/૮/૯/૧
કુલ-૩૨૪] ૪૦ - સ્ત્રીવેદમાર્ગણામાં જીવો સ્ત્રીવેદી જ હોય છે અને નપુંસકવેદ માર્ગણામાં જીવો નપુંસકવેદી જ હોય છે એટલે તે બન્ને માર્ગણામાં દરેક ઉદયસ્થાને ૪ કષાય x ૨ યુગલ x ૧ વેદ = ૮ ભાંગા (અષ્ટક) જ થાય છે. એટલે પુ.વેદ માર્ગણાની જેમ જ સ્ત્રીવેદનપુંસકવેદમાર્ગણામાં મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધ સમજવો.
(૨૨) ક્રોધમાર્ગણા : ક્રોધમાર્ગણામાં જીવોને ક્રોધનો જ ઉદય હોય છે. માનાદિ-૩નો ઉદય હોતો નથી. એટલે એક-એક ઉદયસ્થાને ૧ (ક્રોધ) x ૨ યુગલ x ૩ વેદ = ૬ ભાંગા (૫ર્ક) જ થાય છે. ૨ના ઉદયના ૧ (ક્રોધ) x ૩ વેદ = ૩ ભાંગા થાય છે અને ૧ના ઉદયનો ૧ ભાંગો જ થાય છે.
૧૩૮