________________
૪ના બંધ ૧ના ઉદયના ૪ ઉદયભાંગા અને ૪ પદભાંગા થાય છે. ૩ના બંધે ૧ના ઉદયના ૩ ઉદયભાંગા અને ૩ પદભાંગા થાય છે. રના બંધે ૧ના ઉદયના ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે. ૧ના બંધ ૧ના ઉદયનો ૧ ઉદયભાંગા અને ૧ પદભાગો થાય છે.
અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગા અને ૧ પદભાંગો થાય છે.
કુલ ૧ના ઉદયના ૧૧ ઉદયભાંગા અને ૧૧ પદભાંગા થાય છે. ૨૨ના બંધે ૧૯૨ ઉદયભાંગા અને ૧૬૩૨ પદભાંગા થાય છે. ૨૧ના બંધ ૯૬ ઉદયભાંગા અને ૭૬૮ પદભાંગા થાય છે. ૧૭ના બંધ ૨૮૮ ઉદયભાંગા અને ૨૨૦૮ પદભાંગા થાય છે. ૧૩ના બંધે ૧૯૨ ઉદયભાંગા અને ૧૨૪૮ પદભાંગા થાય છે. ૯ના બંધ...૧૯૨ ઉદયભાંગા અને ૧૦૫૬ પદભાંગા થાય છે. પના બંધ. ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા થાય છે. ૪ના બંધ. ....૪ ઉદયભાંગા અને ૪ પદભાંગા થાય છે. ૩ના બંધ .... ૩ ઉદયભાંગા અને ૩ પદભાંગા થાય છે. રના બંધ .... ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે. ૧ના બંધ ...૧ ઉદયભાંગો અને ૧ પદભાંગો થાય છે. અબંધ ... ૧ ઉદયભાંગી અને ૧ પદભાંગી થાય છે. કુલ...............૯૮૩ ઉદયભાંગા અને દ૯૪૭ પદભાંગા થાય છે.
મોહનીયના ઉદયભાંગા અને પદભાંગા= ' ' इक्कग छक्किकारस, दस सत्त चउक्क इक्कगं चेव । ए ए चउवीसगया, बार दुगिर्कमि इक्कारा ॥ २० ॥ नवतेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा । ૩પુત્તરિ-સીમાતા, પવિંદ્ર-સાર્દ વિનેગા | ૨૨ .
ગાથાર્થ દશાદિ ઉદયસ્થાને ક્રમશઃ એક, છ, અગ્યાર, દસ, સાત, ચાર અને એક એ રીતે, ચોવીશીની સંખ્યાવાળા ભાંગા થાય
૧૩