________________
૪ માંથી કોઈપણ ૧નો ઉદય હોય છે. એટલે ૪ના બંધ ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. જેમકે,
(૧) કોઈકને સંક્રિોધનો ઉદય હોય છે. (૨) કોઈકને સં.માનનો ઉદય હોય છે. (૩) કોઈકને સં.માયાનો ઉદય હોય છે.
(૪) કોઈકને સં.લોભનો ઉદય હોય છે... એ રીતે, ૪ ઉદયભાંગા થાય છે અને ૧ ઉ.પદ x ૪ ઉ.ભાંગા = ૪ પદભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણે સંક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી એક જીવ એકીસાથે સં.માનાદિ-૩ને બાંધે છે. ત્યારે તેને સં.માનાદિ-૩માંથી કોઈપણ ૧ કષાયનો ઉદય હોય છે. એટલે ૩ના બંધે ૧ના ઉદયના ૩ ઉદયભાંગા થાય છે અને ૧ ઉદયપદ x ૩ ઉદયભાંગા = ૩ પદભાંગા થાય છે.
+ ૯ભા ગુણઠાણે સં.માનનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી એકજીવ એકીસાથે સંગમાયાદિ-૨ને બાંધે છે. ત્યારે તેને સંગમાયાદિ-રમાંથી કોઈપણ ૧નો ઉદય હોય છે. એટલે રના બંધે ૧ના ઉદયના ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણે સં.માયાનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી જીવને સં.લોભનો બંધ અને સંપ્રલોભનો ઉદય હોય છે. એટલે ૧ના બંધે ૧નો ઉદય હોય છે. ત્યારે ૧ના બંધ ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો અને ૧ પદભાંગો થાય છે.
* ૧૦મા ગુણઠાણે મોહનીયનો બંધ હોતો નથી. પણ સૂક્ષ્મલોભનો ઉદય હોય છે. એટલે ૧ના ઉદયનો ૧ ઉદયભાગો અને ૧ પદભાગો થાય છે. ૧૧મા ગુણઠાણે મોહનીયનો ઉદય હોતો નથી પણ સત્તા હોય છે. ૧ના ઉદયના ૧૧ ઉદયભાંગા
૧૨૯