________________
કાર્મણકાયયોગમાં બંધસ્વામિત્વ -
કાર્મણકાયયોગમાં ઔદારિકમિશ્નકાયયોગની જેમ બંધસ્વામિત્વ જાણવું. પરંતુ ઔદારિકમિશ્રકાયયોગી મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધી શકે છે અને કાર્મણકાયયોગી મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધી શકતો નથી. કારણકે કાર્મણકાયયોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે અને આયુષ્યકર્મ પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે. તેથી જ્યારે જીવ કાર્મણકાયયોગી હોય ત્યારે આયુષ્ય બાંધી શકતો નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે કાર્મણકાયયોગ હોતો નથી. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે ૧૧૪માંથી મનુષ્યા, અને તિર્યંચાયુ વિના ૧૧૨, મિથ્યાત્વે-૧૦૭, સાસ્વાદને-૯૪ અને સમ્યકત્વગુણઠાણે-૭૫ કર્મપ્રકૃતિ બંધાય છે.
ચારે ગતિના કાર્મણકાયયોગી જીવો મિથ્યાત્વ અને સાસ્વાદનગુણઠાણે મનુષ્યગતિ પ્રાયોગ્ય કે તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. સમ્યત્વગુણઠાણે દેવ-નારકો નિયમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે અને તિર્યંચ-મનુષ્ય નિયમા દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. એટલે ૯૪માંથી અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિ ઓછી કરીને, જિનપંચક ઉમેરવાથી કુલ-૭૫ પ્રકૃતિ કાર્મણકાયયોગમાં સમ્યત્વગુણઠાણે બંધાય છે.
-: કાશ્મણકાયયોગમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ
ઓધે ૫ | ૯ | ૨ | ૨૬ | |૬૩ | ૨ | ૫ | ૧૧૨ મિથ્યાત્વગુણઠાણે ૨ | ૯
૦ ૫૮ | ૨ | સાસ્વાદનગુણઠાણે ૫ ૯
|૪૭ સમ્યકત્વગુણઠાણે | ૫ | ૬ | ૨ | ૧૯ ૦ ૬૩૭ ૧૩ સયોગગુણઠાણે | ૦ ૦ | ૧ |
| 0 | 0 | ૧ | 0 | | 0 | 0 | o.
૧૦૭
૯૪
૭૫
૬૩