________________
૭૬.
૮૧
* જિનનામની સત્તાવાળો જીવ દેવભવમાંથી કે નરકભવમાંથી સમ્યકત્વ ગુણઠાણુ લઇને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકતો હોવાથી, ઔદારિકમિશ્રયોગમાં સમ્યત્ત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે.
-: ઔદારિકમિશ્નમાં સયોગગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઈ પ્રકૃતિ ન હોય ?
વેદ. | આયુ. | નામ | ગોત્ર | | ઘાતી ૪૭૩ આ૦ના૧૩ વિના | ૨ | મ0 | 0 | ૨ | ૮૫ ૬૩+જિન૦ વિના
૨ | મ0 | ૯ | ૨ | ૮૪ ૬૩+આહા૦૪ વિના
|
| ૨ | મ0 ૬૩આહા૦૪+જિળ વિના
૨ | મ0 | ૭૫ | ૨ | ૮૦ ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૪૫, અને ૧૪૬ એમ કુલ ૨૦ સત્તાસ્થાન ઘટે છે. વૈક્રિયમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વઃવૈક્રિયમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ - छायालसयं विक्किय-मीसे विण तिरिणराउगं एवं । पढमचउत्थे बीए, चउचत्तसयं अतित्थणिरयाऊ ॥२०॥
ગાથાર્થ - વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઓથે તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે સમજવું. તથા બીજા ગુણઠાણે તીર્થકર નામકર્મ અને નરકાયુષ્ય વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે.
(૨૦) દારિકમિશ્રયોગ માર્ગણામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તે વખતે પરભવાયુ બંધાતું ન હોવાથી, માત્ર ભોગવાતું આયુષ્ય જ સત્તામાં હોય છે.
૨૪૦