________________
ઉદય તીર્થંકરકેવલી ભગવંતને ૧૩મે ગુણઠાણે થાય છે. તેથી સંજ્ઞીમાર્ગણામાં જિનનામનો ઉદય સંભવતો નથી.
સંશીમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણે ઉદય ઃ
(૧) મિથ્યાત્વગુણઠાણે શા૦૫ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સમો વિના] + આયુ૦૪ + નામ-૫૬ [૫૯માંથી આહાદ્વિક, જિનનામ વિના] + ગો૦૨+ અંત૦૫ =૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ૫૪ [૫૬માંથી નરકાનુને પર્યાપ્ત વિના] + ગો૦૨ + ૧૦૬ ઉદયમાં હોય છે.
અંત૦૫
=
૩ થી ૧૨ ગુણઠાણા સુધી ઓધની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
अमणे जिणुच्चविउवट्ठग आहारदुग सम्ममीसूणा । अट्टुत्तरसयमोहे मिच्छे वि व णरतिगं विण पणसयं ॥ ८० ॥ साणे अडसीई विण, पणनिद्दा णरतिगं य मिच्छतं । परघाऊसासायव-सरखगइदुगसुहमतिगाणि ॥ ૮૧ ॥
ગાથાર્થ :- અસંજ્ઞીમાર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ, ઉચ્ચગોત્ર, વૈક્રિયાષ્ટક, આહારકદ્ધિક, સમો૦ અને મિશ્રમો૦ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મતાંતરે મનુષ્યત્રિક વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાસ્વાદનગુણઠાણે પાંચનિદ્રા મનુષ્યત્રિક, મિથ્યાત્વમોહનીય, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત,
૧૮૩