________________
તેજોલેશ્યામાં ઉદયસ્વામિત્વઃતેજોલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ :एगारसयं आयव, तित्थविगलणिरयसुहमतिगहीणा । तेऊएसत्तसयं, मिच्छे सम्माइचउ वजा ॥७०॥ मिच्छूणा सासाणे, छजुअसयं मीसमोहसंजुत्ता । मीसे अडणवई विण, अणिगिंदिय थावराणुपुव्वीहिं ॥७१॥ सम्ममि मीसहीणा, सम्मतिरियणरसुराणुपुग्विजुआ । एगजुअसयं तीसुं, देसाइगुणेसु ओघव्व ॥७२॥
ગાથાર્થ :- તેજોલેશ્યામાર્ગણામાં આતપ, જિનનામ, વિકલેન્દ્રિયત્રિક, નરકત્રિક અને સૂક્ષ્મત્રિક ...એ.૧૧ વિના ૧૧૧ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યકત્વમોહનીયાદિ૪ વર્જીને ૧૦૭, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ વિના ૧૦૬, મિશ્રગુણઠાણે અનંતા૦૪, એકેન્દ્રિય, સ્થાવર, ત્રણ આનુપૂર્વી વર્જીને, મિશ્રમોહનીય યુક્ત કરતાં ૯૮, સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમો , તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી યુક્ત કરતાં ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરતિ વગેરે ૩ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વિવેચન :- તેજોલેશ્યામાર્ગણામાં ઓથે ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી આતપાદિ-૧૧ વિના જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૩ નિરકાયુવિના] + નામ - ૫૭ [૬૭માંથી નરકગત્યાદિ-૧૦ વિના] + ગોવર + અંતo૫ = ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* પહેલા-બીજા દેવલોક સુધીના દેવો મરીને તેજલેશ્યા સહિત પર્યાપ્તા બાદરપૃથ્વી, બાદરપલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તે વખતે બાદરપૃથ્યાદિને એકેન્દ્રિયના ભવમાં શરીરપર્યાપ્તિ
૧૭૧