________________
વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦૨૭ [સવમો૦ વિના] + આયુ૦૪ + નામ-૫૭ [આહારકશરીરાદિ-૧૪ વિના]+ ગો૦૨ + અંતo૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કે જેમ મનોયોગ લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેમ વિભંગજ્ઞાન પણ લબ્ધિ-પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી મનોયોગની જેમ વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિર્ભાગજ્ઞાન બે અથવા ત્રણ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં સીમો), આહારકદ્ધિક અને જિનનામનો ઉદય સંભવતો નથી. તેમજ બે ગુણસ્થાનકની અપેક્ષાએ મિશ્રમોહનીયનો ઉદય પણ સંભવતો નથી.
* વિર્ભાગજ્ઞાન લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંક્ષીપંચેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જીવોને હોતુ નથી. તેથી વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપનો ઉદય હોતો નથી.
| * મનોયોગપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને વિર્ભાગજ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. કારણ કે તિર્યચ-મનુષ્યો વિર્ભાગજ્ઞાન લઇને દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી દેવ-નરકમાં ભવના પ્રથમ સમયથી વિલંગજ્ઞાન સંભવી શકે છે. એટલે વિર્ભાગજ્ઞાનમાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે.
પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે, વિર્ભાગજ્ઞાની તિર્યંચો શ્વાગતિ
(૪૦) ગતિ - ૪ + પંચેન્દ્રિયજાતિ + શ૦૪ [ઔ૦, વૈ૦, તૈ૦, કા૦] + ઉપાંગ-ર
[ઔ૦ અં૦, વૈ૦ અં9]+સંદí૦૬વર્ણાદિ-૪આનુ૦૨+વિહાર= ૩૧
+ પ્રવ૬ [અગુરૂ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષટક = ૫૩. (४१) सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च
निषेधात्। यद्वक्ष्यति-"विभंगनाणी पंचिदियतिरिक्ख जोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति ॥ प्रज्ञा० पद० १८ प० ३९०॥
૧૬૩