________________
નપુંસકવેદમાર્ગણામાં ૧ થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સ0મો), મિશ્રમો૦ વિના + આયુ૦૩ + નામ - ૬૨ [૬૪માંથી આહાદ્ધિક વિના] + ગો૦૨ + અંત૨૫ = ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦પ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમોહનીય વિના] + આયુ૦૩ + નામ -પ૭° [૬૨માંથી સૂક્ષ્મત્રિક, આતપ, નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા) ૪ બાદ કરીને, મિશ્ર મોહનીય ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૦% [૫૭માંથી જાતિચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, સ્થાવર વિના] + ગો૦૨ + અંતo૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૦ [મિશ્રમો બાદ કરીને, સ0મો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૧ [૫૦+ નરકાનુપૂર્વી-પ૧] + ગો૦૨ + અંતo૫ = ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
+
+
(૩૭) ગતિ-૩ નિ), તિ), મ0] + જાતિ-૫ + શ૦૪ [ઔ૦, વૈ૦, તૈ૦, કા૦]
+ ઉપાંગ-૨ [ઔ૦ અં૦, વૈ૦ અં૦] + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ૪ + આનુ૦૨ [મનુષ્યાનુ0, તિર્યંચાનુ0] + વિહા૦૨ = ૩૪ + V૦૬ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + સ્થાવર + અસ્થિરષટ્રક
= ૫૭. (૩૮)ગતિ-૩ [ન, તિo, મ0] + પંચે,જાતિ+શ૦૪ [૦, વૈ૦, તૈ૦, કાળ] +
ઉપાંગ-૨ [ઔ૦એ૦, વૈ૦એ૦] + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૮ + પ્રવ૬ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૫૦.
૧૫૮