________________
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો, કાઢીને, સ0મો ઉમેરવી] + આ૦૨ + નામ૪૭ + ગો૦૨ + અંતo૫ = ૯૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહO ૧૮ [૨૨ માંથી અમ0૪ વિના] + આ૦૨ + નામ - ૪૪ [૪૭ માંથી દુર્ભગત્રિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦ ૧૪ [૧૮ માંથી પ્રત્યા) ૪ વિના] + મનુષ્યાયુ + નામ-૪૨ [૪૪માંથી તિર્યંચગતિ, ઉદ્યોત વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. . ૭ થી ૧૩ ગુણઠાણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. (૨) ઔદારિકમિશ્રયોગમાં ઉદયસ્વામિત્વ :ઔદારિકમિશ્રયોગમાં ઓથે ઉદયસ્વામિત્વ :परघूसासा विउवट्ठग-सरायवाहारखगइआणुदुगं । मीसं विणिगसयमुरल, मीसे व विण पणनिद्द थीणतिगं ॥ ४४॥
ગાથાર્થ - ઔદારિકમિશ્રયોગમાં ઓથે પરાઘાત, ઉચ્છવાસ વૈક્રિયાષ્ટક, સ્વરદ્ધિક, આતપદ્રિક, આહારકદ્ધિક, વિહાયોગતિદ્વિક, આનુપૂર્વેદિક, મિશ્રમોહનીય... એ ૨૧ વિના ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મતાંતરે ૧૦૧માંથી પાંચનિદ્રા વિના ૯૬ અથવા થીણદ્વિત્રિક વિના ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન - ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ઓથે પરાઘાતાદિ ૨૧ વિના જ્ઞાના૦પ + દ૨૯ + વે૦૨ + મોહ૦૨૭ [૨૮માંથી મિશ્રમોહO
૧૩૮