________________
मिच्छापज्जूणा पण - णवई साणे तिरिव्वमीसतिगे । वरि णियात्थि तहुच्छं, णुज्जोअं णीअमवि देसे ॥१६॥ सत्त पमत्ताईसुं, ओघव्व अपज्जतिरिपणिंदिव्व । असमत्तनरे णवरं, मणुयतिगं तिरितिगट्ठाणे ॥१७॥
ગાથાર્થ :- મનુષ્યગતિમાર્ગણામાં ઓથે વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, જાતિચતુષ્ક, [CTT = પનક =] સાધારણ, સ્થાવરદ્વિક અને આતપદ્ધિક..... એ ૨૦ વિના ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે પાંચ [સમો, મિશ્રમો૦, આહારદ્વિક, જિનનામ] વિના ૯૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય અને અપર્યાપ્તનામકર્મ વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા મિશ્રાદિ-ત્રણગુણઠાણે તિર્યંચગતિની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, ત્રીજા-ચોથા ગુણઠાણે નીચગોત્ર તેમજ ઉચ્ચગોત્રનો ઉદય હોય છે પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી. અને દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય હોતો નથી. તથા પ્રમત્તઅપ્રમત્તાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં અપર્યાપ્તતિર્યંચની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ તિર્યંચત્રિકને સ્થાને મનુષ્યત્રિક કહેવું.
વિવેચન :- મનુષ્યગતિમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, તિર્યંચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્ધિક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એમ કુલ- ૨૦ વિના ઓથે ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મનુષ્યગતિમાં ઓધે શાના૦૫ + ૬૯ + વે૦૨ + મોહ૦૨૮
(૧૦)મનુષ્યગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૪ [ઔ૦, આ, ão, કા]+ ઉપાંગ૨ [ઔ૦અં૦, આહા૦અં૦] + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + મનુષ્યાનુ + વિહા૦૨ = ૨૭ + પ્ર૦૬ [અગુ૦૪, નિર્માણ, જિનનામ] +ત્રસાદિ૧૦ + અપર્યાપ્ત + અસ્થિરષટ્ક = ૫૦
૧૦૭