________________
મિશ્રે-૯૧, સમ્યક્ત્વ-૯૨ અને દેશવિરતિગુણઠાણે-૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
અપયાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃઅપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ઉદયસ્વામિત્વ :तदपज्जे घाई विण, पुमथी सम्म जुगलं व थीणतिगं । सायेयरतिरियाऊ, णीअं णामस्स सगवीसा ॥ १३ ॥
ગાથાર્થ :- લબ્ધિ-અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો૦ અને થીણદ્વિત્રિક વિના ઘાતી-૪૦ પ્રકૃતિ અને શાતા-અશાતા, તિર્યંચાયુ, નીચગોત્ર, નામકર્મની-૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક, મિશ્રમો, સમોŌ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, પહેલા પાંચસંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, પર્યાપ્ત, સુભગ, સુસ્વર--દુસ્વર, આદેય, યશ [નામકર્મની-૪૦] અને ઉચ્ચગોત્ર, એમ કુલ-૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓઘે ઉદયમાં હોય છે.
અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ૨૭ [નરકઢિકાદિ-૪૦ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કેટલાક ગ્રન્થકાર ભગવંતોના મતે લબ્ધિ-અપર્યાપ્તાજીવોને થીણદ્ધિત્રિકનો ઉદય હોતો નથી.
* સર્વે લબ્ધિ-અપર્યાપ્તાજીવોને પહેલું એક જ ગુણઠાણુ હોય છે. બીજું-ત્રીજું કે ચોથું વગેરે ગુણઠાણા હોતા નથી. તેથી મિશ્રમો૦ અને સમોનો ઉદય ન હોય.
૧૦૫