SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સમય સુધી સત્તામાં ૧૦૧ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં નિદ્રાદ્ધિકનો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહના છેલ્લા સમયે સત્તામાં ૯૯ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાયનો ક્ષય થાય છે. વિવેચન :- સૂક્ષ્મસંપરાયગુણઠાણે સત્તામાં, જ્ઞાના૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૧ + આયુ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અં૦૫ = ૧૦૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સૂક્ષ્મસંપરાયગુણઠાણાના છેલ્લા સમયે “સંતુલોભ”નો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણે સત્તામાં જ્ઞાના૦૫ + દ૦૬ + વે૦૨ + આ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અં૦૫ = ૧૦૧ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહગુણઠાણાના ઢિચરમસમયે (છેલ્લેથી બીજા સમયે) “નિદ્રા” અને “પ્રચલા”નો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે સત્તામાં જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + આ૦૧ + ના000 + ગો૦૨ + અં૦૫ = ૯૯ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ એ ૧૪ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે સયોગીગુણઠાણે સત્તામાં ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. ૧૩મા, અને ૧૪મા ગુણઠાણે સત્તા :पणसीइ सजोगि अजोगि दुचरिमे देव-खगइ-गंधदुगं । હાસ-વન્ન-રસ-તપુ-વંથા-સંવાય પણ નિમિvi | ૩૧ संघयण-अथिर-संठाण छक्क अगुरूलघुचउ अपज्जतं ॥ સાયં 2 સાયં વી પરિઘુવંજ-તિ અસર-નિયં / ૩૨ पञ्चाशीतिः सयोगिनि अयोगिनि द्विचरमे देव-खगति-गन्धद्विकम् । સ્પર્શષ્ટ-વ-રસ-તન-વંધન-સંધાતપશ્ચર્વ નિર્માણમ્ / ૩૧ || संहनना-स्थिर-संस्थान षट्कं अगुरूलघुचतुष्कं अपर्याप्तम् ।। સાત વાસાત વા પ્રત્યેજો-પત્રિવં સુસ્વર-નવમ્ || ૩૦ ગાથાર્થ : સયોગીગુણઠાણે સત્તામાં ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. અયોગી ગુણઠાણાના દ્વિચરમ સમયે દેવદ્રિક, વિહાયોગતિદ્ધિક, ગન્ધદ્ધિક, સ્પર્શ-૮, વર્ણ-૫, રસ-૫, શરીર-૫, બંધન-૫, સંઘાતન-૫, નિર્માણ, સંઘયણષર્ક, અસ્થિરષદ્ધ, સંસ્થાનષદ્ધ, અગુરુલઘુચતુષ્ક, અપર્યાપ્ત, TAT 9: 30 TOT (૨૦૨
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy