SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શકતા નથી. તેથી પ્રમત્તગુણઠાણે આહારકલિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. મન અપ્રમત્તગુણઠાણે ૭૬નો ઉદય : પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૮૧ માંથી ૫, કર્મપ્રકૃતિ ઓછી કરતાં અપ્રમત્તગુણઠાણે ઉદયમાં ૭૬ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૪ + 1 + ૪૨૯ + ૧ + ૫ = ૭૬ ૮ થી ૧૧ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય – सम्मत्तं-तिमसंघयण तियगच्छेओ बिसत्तरि अपुव्वे । હાસારૂંછમ્રતો, છટ્ટિ નિયટ્ટિ વેતિi | ૧૮ संजलणतिगं छच्छेओ सट्ठि सुहमंमि तुरियलोभंतो । ૩વસંતપુને મુસ િરિસદ-નારાયદુવંતો / ૧૯ / सम्यक्त्वान्तिमसंहननत्रिकच्छेदो द्वासप्ततिरपूर्वे । । હાદ્રિષાન્ત: પર્યાષ્ટિનિવૃત્ત વેત્રિમ્ // ૧૮ // संज्वलनत्रिकं षट्छेदः षष्टिः सूक्ष्मे तुर्यलोभान्तः। ૩પશાન્તાને પ્રશ્નોનપછિ:, ઋષભ-નાર વદિશાન્તઃ || ૧૦ || ગાથાર્થ :- (અપ્રમત્તગુણઠાણે) સમ્યક્વમોહનીય અને છેલ્લા ત્રણસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપૂર્વકરણગુણઠાણે ૭૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં હાસ્યાદિ-૬નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અનિવૃત્તિગુણઠાણે-૬૬ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં વેદત્રિક અને સંજ્વલનત્રિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૬0 કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ચોથા (સંજવલન) લોભનો ઉદયવિચ્છેદ થાય છે એટલે ઉપશાંતમોહગુણઠાણે પ૯ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. ૯. મનુ0ગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ (ઔ),કાળ, તૈ0) + (અં) + સં૦૬ +સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૫ (આતપ, ઉદ્યોત, જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૨ ૧૮૧)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy