SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ मिश्र शतमानुपूर्व्यनुदयात् मिश्रोदयेन मिश्रान्तः । । વતુ:શતં ગયતે સમ્યક્-આનુપૂર્વી-ક્ષેપાત્ દ્વિતીયષાયાઃ || ૧૫ ॥ મનુષ્ય-તિર્યાનુપૂર્વી-વૈયિાષ્ટ-ટુર્મશાઽનાવૈયક્તિસપ્તશછેવઃ સપ્તાશીતિવૈશે તિર્થાત્યાયુની નૈરૂદ્યોત-તૃતીયઋષાયા: || ૧૬ | ગાથાર્થ : આનુપૂર્વીનો અનુદય થવાથી અને મિશ્રમોહનીયનો ઉદય થવાથી, મિશ્રગુણસ્થાનકે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે. અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીય અને આનુપૂર્વીચતુષ્ક ઉમેરવાથી ૧૦૪ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાય, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયાષ્ટક, દૌર્ભાગ્ય, અનાદેયદ્ઘિક... એ-૧૭ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે દેશિવરતિગુણઠાણે ૮૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોતનામકર્મ અને ત્રીજા (પ્રત્યાખ્યાનીય) કષાયનો ઉદયવિચ્છેદ થાય છે. વિવેચન : સાસ્વાદનગુણઠાણાના અંતે અનંતાનુબંધી કષાય વગેરે ૯ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૧૧૧માંથી ૯ ઓછી કરતાં ૧૦૨ રહે. તેમાંથી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને દેવાનુપૂર્વી ઓછી કરતાં ૯૯ રહે. તેમાં મિશ્રમોહનીય ઉમેરતાં, મિશ્રગુણઠાણે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. SLLO Ο વેજ મો આયુ નાવ ગોલ્ડ અં કુલ . . - । ↓ . . ↓ ૫ + ૯ + ૨ + ૨૨ + ૪ + ૫૧ + ૨ + ૫ = ૧૦૦ મિશ્રગુણઠાણે કોઈપણ જીવ મરણ પામતો નથી. તેથી મિશ્રદૃષ્ટિ જીવને ભવાન્તરમાં જવાનું હોતું નથી. તેથી મિશ્રગુણઠાણે આનુપૂર્વીનો ઉદય થતો નથી. તેથી ત્યાં દેવાદિ-૩ આનુપૂર્વીનો અનુદય કહ્યો છે. મિશ્રમોહનીયકર્મનો ઉદય માત્ર મિશ્રર્દષ્ટિગુણઠાણે જ હોય છે. તેથી મિશ્રગુણસ્થાનક શરૂ થતાંની સાથે જ મિશ્રમોહનીયકર્મનો ઉદય શરૂ ૩. ગતિ-૪+પંચે૦જાતિ+શ૦૪+ઉ૦૨+સં૦૬+સં૦૬+વર્ણાદિ-૪+વિહા૦૨ + પ્ર૦૬ (જિન, આતપ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિરાદિ-૬ De ના ૧૦૬ ૨૯ = ૫૧ =
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy