________________
સમાધાન
રાત્રિભેજનત્યાગને નિયમ બાર તિથિને અંગે હેય, તેવાં પચ્ચખાણુ બાર તિથિને અંગે હેય તો રાત્રે બીજઆદિ માનવાં પડે. તે પછી પડે અને બીઆદિ ભેળાં કહેનારે પડઆદિને ક્યાં રાખવાં? સ્પષ્ટ થાય છે કે તેવાઓએ માત્ર વચનથી પરંપરા અને શાસ્ત્ર ઉઠાવવા આગ્રહ સેવ્યો છે. વળી પડે અને બીજઆદિને ભેળાં કહેનાર કે ગણાવનાર શું સાઠેય ઘડી પડવો અને બીજઆદિને ભેળાં ગણાવશે કે જો સાઠેય ઘડીએ તેમ ગણવે તો તે દિવસે બીજઆદિ તિથિના નિયમની વિરાધનાનું અ (અડધુ) પ્રાયશ્ચિત ગણશે ? જે પ્રાયશ્ચિતને આખું ગણવામાં આવે તે પછી પડઆદિ, માત્ર કહેવા સિવાય ક્યાં રહ્યાં? અને અડધી તિથિ અપ્રાયશ્ચિત્તની હતી તેને પ્રાયશ્ચિત્તમાં ગણુ કે? વળી જેઓ પુનમના ક્ષયે તેરશને દિવસે પુનમ કરવાનું કહે છે તેઓ શું પુનમ કે અમાવાસ્યા. પછી ચૌદશ આવી માનશે? અને જે પુનમ કે અમાવાસ્યા પછી ચૌદશ માને તો તેઓ નહિ રહે લૌકિકમાં કે નહિ રહે શાસ્ત્રીયમાં. વળી તેરશેજ ભૂલવાથી શાસ્ત્રકારે પુનમનો તપ પડવાએ કરવા જણાવ્યું, તેજ જણાવે છે કે ચૌદશે પુનમનું તપ થાય નહિ અને તેનું કારણ માત્ર તેરશે ચૌદશ ન કરી તેજ છે. વળી એથી ચૌદશ અને પુનમ મેળાં પણ નજ થઈ શકે એમ પણ શું નક્કી નથી થતું? પુનમનું તપ ભૂલી જવાય તે પડવાએ કરવામાં આવે એથી સ્પષ્ટ થયું કે તેરશને ક્ષય ન થયો એટલે પડવાનો ક્ષય કર્યો, ભૂલ થવાના પ્રસંગે તે વિના ક્ષયે પણ અષ્ટમીઆદિના નિયમમાં બીજે દિવસે કરાય છે. એમાં નવું નથી જ, વળી વાચકવર શ્રીઉમાસ્વાતિજીના સુપ્રસિદ્ધ પ્રષિમાં “પૂર્વી તિ િવ એમ છે એટલે પહેલાંને દિવસે જે અતિથિ હોય તેને તિથિ કરવી એમ જણાવ્યું છે તેને બદલે પુનમ અમાવાસ્યાના ક્ષયે તેને તપ તેરશ કરનારને તો
ક્ષો પૂર્વતરા” એમ માનવું પડશે, અને પૂર્વતરા એ પણ પૂર્વજ છે. વળી એકમઆદિમાંજ બીજઆદિને માનનારાઓને પૂર્વચા તિથી એ પ્રથમાંતના સ્થાને સપ્તમંતવાળો પ્રૉષ માનવો પડશે, અને જો