________________
- સાગર
ત્યારે જ કરવાનું હોવાથી ગુરૂસમક્ષ પડિકમણું હોય કે એકલા હોય ?
આ સમાધાન-બાવીશ ભગવાનના સાધુઓને જ્યારે પહેલા પહોર વિગેરેમાં દોષ લાગે ત્યારે જ પડિમણું કરવાનું હોવાથી તેઓ ગુરૂમહારાજની સાક્ષીથી પણ કરે અને એકલા પણ કરે એટલા માટે શ્રીહરિભદ્રસૂરિજી આવશ્યકવૃત્તિમાં જણાવે છે કે। 'एकाक्येव गुरुसमक्ष वा प्रतिक्रामति मध्यमानाम् । એક અથવા ગુરૂમહારાજની સમક્ષ મધ્યમ તીર્થકર મહારાજના સાધુઓને પ્રતિક્રમણ હોય છે. '
પ્રશ્ન ૮૧૧-ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાં હિંસા, જુઠ અને ચોરીના વિચારે રૌદ્રધ્યાન કહેવાય તે તે સહેજે સમજાય તેમ છે પણ સં. ક્ષણના વિચારોને રૌદ્રધ્યાન કેમ કહેવાય ? અને સંરક્ષણના વિચારને રૌદ્રધ્યાન ગણતાં ધનનું રક્ષણ પણ રૌદ્રધ્યાન કહેવાય ખરૂં ? અને જે તે રૌદ્રધ્યાન કહેવાય તો દેવદ્રવ્યનું રક્ષણ કરવું તે રૌદ્રધ્યાન કહેવાય ખરૂં ?
સમાધાન-રક્ષણ કરનાર અન્યસર્વને અંગે હરણની શંકાવાળા અને કલ્પનાથી હરનારને મારવાના વિચારવાળે જરૂર હોય તેથી બધી વસ્તુ અને ધન, એ સર્વનું સંરક્ષણ એ રૌદ્રધ્યાન ગણાય. ચૈતંદ્રવ્યનું રક્ષણ વિષયના સાધનની બુદ્ધિએ નથી માટે તે રૌદ્રધ્યાન નથી એજ વાત જાવ ત્રદ્રવ્યસંરક્ષણે 7 રૌદ્રધ્યાન એમ શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે.
પ્રશ્ન ૮૧૨-બેઈન્દ્રિયઆદિમાં ઉત્પન્ન થતી વખતે જે જીવોને સાસ્વાદનસમ્યકત્વ હોય છે તે પહેલાના ભાવમાં પથમિકસમ્યકત્વવાળા હોય છે. તેવી રીતે લાપશમિકસમ્યફવવાળા મરણ પામતાં જે બેઇક્રિયઆદિમાં જાય તો તેને કઈ સમ્યક્ત્વ હોય કે નહિ ? અને ન હેય તે ન લેવાનું કારણ શું ? . એ સમાધાન પંથમિકસમ્યફવાળાનું મિથ્યાત્વ રસ અને પ્રદેશ એ બને પ્રકારે શમી ગયેલું છે તેથી ઓપશમિકવાળાને અનંતાનુબંધીનો ઉદય