________________
પૂર્વ આગાદ્વારક-આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના અંતેવાસી શિષ્ય મુનિવર શ્રીગુણસાગરજી મ.ની શુભપ્રેરણાથી
દ્રવ્ય-સહાયકોની નામાવલી ૧૦૧-૦૦ ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી
માણિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ અમારાશ્રી સંઘ ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. તેઓશ્રીની શુભનિશ્રામાં છપાતા સાગર સમાધાનના ભા. ૨ જામાં અમારા શ્રી મુળી જૈન સંઘ તરફથી
જ્ઞાનભક્તિમાં ભેટ.' ૨૫૧-૦૦ મુનિરાજશ્રી ગૌતમસાગરજી મ. તથા મુનિરાજશ્રી
અરૂણોદયસાગરજી મ. નાનપુરા પયુષણ પર્વની આરાધના કરાવવા ગએલ તેમાં થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી નાનપુરા જૈન સંઘ તરફથી જ્ઞાન
ભક્તમાં ભેટ...સુરત. ૫૦૧-૦૦ ૫૦૫૦ આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર–
સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય ગણીવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. તથા આગમ દ્વારકા શ્રીના તપસ્વી અંતેવાસી શિષ્ય દીપસાગરજી મ.ની શુભ પ્રેરણાથી અમદાવાદ શ્રી જેન સોસાયટીમાં વિક્રમ સંવત ૨૦૨૮માં થએલ ચાતુર્માસમાં જ્ઞાનખાતાની આવકમાંથી જેને સાયટી સંઘના ઉપાશ્રયના
જ્ઞાનખાતા તરફથી ભેટ. ૧૦૧–૦૦ ૫૦ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવ
શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના તપસ્વી અંતેવાસી શિષ્ય દીપસાગરજી મ. ની શુભ પ્રેરણાથી ચિ. શરદકુમારની અઠ્ઠાઈની તપસ્યા તથા તેમના માતુશ્રી