________________
સમાધાન
૧૧ પ્રશ્ન ૭૬૬-જે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તે પહેલાના ભાવમાં કે એ ભવમાં પાંચમું ગુણઠાણું જરૂર પામેલેજ હેય એમ કેઈ કહે છે તે ખરું?
સમાધાન આવશ્યકચૂર્ણિ વિગેરેમાં સ્પષ્ટ જણાવે છે કે-જે છે સિદ્ધ થએલા છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા અનંતજીવોએ દેશવિરતિ ફરસી નથી. માટે જે ઉપદેશક કે લેખક એવો નિયમ બાંધે કે ક્ષાયિક સમ્યકત્વ પામનારો જીવ આ ભવ કે પર ભવમાં દેશવિરતિ પામેલેજ હોય તે શાસ્ત્રથી વિરૂદ્ધ અને કલ્પનામાત્રથી બેલે છે અને લખે છે એમ સમજવું. આ પ્રશ્ન ૭૬૭–અસંખ્યગુણ નિર્જરાની અગીયાર શ્રેણિમાં ચારિત્રમોહના ઉપશમક અને ક્ષેપકની બે શ્રેણિએ ગણું છે તે અનંતાનુબંધીના તથા દર્શનમોહનીયના ઉપશમ અને ક્ષેપકના બબ્બે ભેદે કેમ લીધા નથી ?
સમાધાન-યાદ રાખવાની જરૂર છે કે અગીયાર નિરાની શ્રેણિમાં અનંતાનુબંધીની વિયોજકતા લીધી છે ને તેથી ઉપશમ, ક્ષય અને ક્ષમશમ એ ત્રણે અવસ્થા લઈએ તો કાંઈ બાધ જણાતો નથી અને દર્શનમોહક્ષપકને સ્થાને દર્શનમેહની ત્રણે પ્રકૃતિને ક્ષય અને ઉપશમ તથા ક્ષપશમ પણ લેવા યોગ્ય છે. અન્યથા બીજી શ્રેણિમાં લેવાના હોય તે શાસ્ત્રના અક્ષર વિશેષપણે દેખાડવા જોઈએ. તે પ્રશ્ન ૭૬૮-શ્રીઆચારગિનિર્યુક્તિમાં સમ્યગ્દષ્ટિ નામની નિર્જરા – શ્રેણિ પહેલાં ન લેતાં “મુuત્તી' નામે પહેલી શ્રેણિ લીધી છે તો સર્વ પ્રકારથી સમ્યકત્પત્તિ પ્રથમ શ્રેણીમાં કેમ ન ગણવી ?
સમાધાન-તેજ નિર્યુક્તિકારે અનંતાનુબંધીને નાશ અને દર્શનમેહના નાશની ગુણશ્રેણિ તે ચેથી અને પાંચમીજ લીધી છે. ને તેથી સમ્યફોત્પાદનું સ્થાન ત્યાં ચોથી પાંચમી એણિમાં જાય અને જે ત્રણે