________________
૨૮૦
સાગર અભિવર્ધિત ૩૮૩૪ દિન પ્રમાણ હોય છે. એટલે બે અભિવર્ધિતના ૭૬ દિવસ અને ત્રણ ચ વર્ષના ૧૦૬ર મેળવતાં ૧૮૩૦ દિવસ બરોબર યુગમાં થાય છે.
પ્રશ્ન ૧ર૭ર-અભિવર્ધિતવર્ષમાં ૩૮૩; દિવસ હોય છે તો આજકાલના ખરતને તેવી વખતે ૩૯૦ દિવસ કેમ રહે છે ?
સમાધાન-મૂલમાં તે ખરતર પાર વગરની માન્યતા પ્રરૂપણ અને કરણી શાસ્ત્રોના વચનોથી વિરુદ્ધપણે કરતા આવ્યા છે. એની સાક્ષી શ્રી પુનવણ તથા જીવાભિગમની વૃત્તિમાં શ્રીમલયગિરિજી છે તેમાં નવા ખરતરોએ પંચમાસી અને તેરમાસી વિગેરે શબ્દો પોતાની પરંપરા અને શાસ્ત્રથી વિરુદ્ધ ઉભા કર્યા છે તે માત્ર અધિકમાસને પ્રમાણ કરવાના આગ્રહને લીધે જ જેમ છે તેમ ૩૯૦ દિનને પણ રીવાજ તેઓએ ન જ ચલાવ્યો છે. ખરી રીતે ચંદ્ર કે અભિવર્ધિત કઈ પણ વર્ષમાં ૩૯૦ દિન આવે જ નહિ, એક વાત ખરી છે કે ચંદ્રમાસ અને ચંદ્રની તિથિ પ્રમાણે અધિકમાસ હેય ત્યારે ચોમાસીમાં પાંચ માસ અને સંવછરીમાં તેર માસ થાય તથા ચોમાસીમાં ૧૫૦ ૧૫૦ સંવછરીમાં ૩૯૦ તિથિ થાય. પણ દિન ન થાય. પરંતુ તે હિસાબે દરેક “qનરસાદું વિવા” પક્ષમાં અને “વનરસ રા ' નહિં કહી શકે. તેમજ માસી અને સંવછરીમાં એકસે વીસ અને ત્રણસે સાઠની સંખ્યામાં દિવસ અને રાત્રિ નહિ કહી શકે. વળી મુસલમાન લોકેની માફક તિથિને વ્યવહાર ચંદ્રોદયની સાથેજ નિયમિત કરે પડશે, પણ સૂર્યોદયની સાથે સંબદ્ધ નહિં રહે તથા મુસલમાનના તાછઆ આદિ તહેવારોની માફક સંવછરી આદિ જુદા જુદા મહીને કરવા પડશે. શાસનને અનુસરનારા શ્રતિપાગચ્છવાળાને તે હીન ધિક તિથિની કે અધિકમાસની ગણતરી ન લેવાથી કેઈ જાતની ૨ ડચણ આવી નથી અને આવશે પણ નહિં.
પ્રશ્ન ૧૨૭૨-શાસ્ત્રોમાં પાલકમુદિપુળમાસળવું’ વિગેરે વચનો