SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર અમને આરંભ છે, મહાવિદેહમાં દિનારંભથી હેય. • * પ્રશ્ન ૧૨૬૦-તપ એ મનની કે વચનની ચીજ નથી, તો આત્મામાં તે કેમ પ્રવેશ કરશે ? જે ત૫ પિતાની શક્તિને મને વચન સુધી ફેરવી શકતું નથી તે તપ આત્મામાં જઈને કમેને કેવી રીતે તપાવશે : આ જ સમાધાન-તપ એ મન વચનને તપાવતું નથી, પણ કાયાને જ પાવે છે એવું કહેવું ઉચિત નથી. દીર્ઘતપસ્વીઓ માટે શાસ્ત્રકાર કહે છે કે તેઓને વચન બોલતાં તથા વિચાર કરતાં પણ જોર આવે છે, માટે તપશ્ચર્યા માત્ર કાયાના તાપનું તાપણું નથી, પણ મને તથા વચન ઉપર પણ અસર કરે છે. બાત્માં અરૂપી છે તે તપશ્ચર્યાના પરિણામ પણ તેવા અરૂપી છે. પરિણામ પણ આત્માનાજ છે. પ્રકન ૧૨૬૧-“આત્માને વળગેલાં ચઉસ્પર્શ કર્મોને નાશ તપ શી રીતે કરે? અસંખ્યાત ઊડાં વળગેલાં કર્મોને નાશ તપથી શી રીતે થાય? • : સમાધાન-સૂર્ય અંધારાને નાશ કરે છે. સૂર્ય અંધારાને નાશ કરે તેમાં કાંઈ નવાઈ નથી. સૂર્ય અંધારાને નાશ શી રીતે કરશે? એવું બોલવું તે તો બાળકને પણ શોભે નહીં. જેમ સૂર્ય બાર સ્વરૂપવાળો છે, દ્વાદશાવર્ત છે. બારે રાશિનું રૂ૫ તેનું છે. તેમ આ તપના પણ બાર ભેદ છે- ૧ અનશન ૨. ઉનેદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫ કાયફલેશ ૬ સલીનતા ૭ પ્રાયશ્ચિત્ત ૮ વિનય વૈયાવૃત્ય ૧૦ સ્વાધ્યાય ૧૧ ધ્યાન અને ૧૨ કાઉસગ્ગ એટલે આ તપથી પાપ રૂ૫ અંધકારને નાશ વિરૂદ્ધ સ્વભાવને લીધે જ થાય છે ; આ પ્રશ્ન ૧૨૬ર-જેટલા જેટલા તપ કરે છે તે પૂર્વના પાપીજ ને? જે તેઓ પ્રથમના પાપી ન હોય અને તપ કરે તો પાપ ન હોવાથી ક્ષય ન હેય માટે તપ નિષ્ફળ જવાને ને ? : :
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy