________________
સમાધાન :
રેકે ભગવાનનું ભરતાદિ ક્ષેત્રના ચાર છેડાનું ચક્રીપણું જણાવ્યા પછી વિસતિ રૂ૫ શાસનથી દૂર રહેવા માટે (તે પદો) છે. ભગવાનનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપ શાસન તો ત્રણે લોકમાં હોય છે. માત્ર ભરતાદિકમાં તે તેઓના વિરતિરૂપ શાસનચક્રનું પ્રવર્તન છે. અને તેથી જ ચાતુરતચક્રવર્તે છે દર્શનાદિની અપેક્ષાએ તો ત્રિક ચક્રવર્તી છે, એમ જે માનવામાં આવે તે ભગવાનને દૂર દેખીને નમરકાર્યતાને વિલય કરવા કરતાં દીવોઆદિ પદો કહે. એટલે હું અવિરતિ હેવાથી ભવસમુદ્રના મધ્યમાં છું. અને તમે જેમાં વર્તે છે એ વિરતિદ્વીપ પણ મહારાથી દૂર છે. સંસારને કરનાર સપિરાયિક કર્મો જે ગાઢપણે થઈ રહ્યા છે તેનાથી બચાવનાર વિરતિમય પ્રાણ પણ દૂર છે. સમાદિ જે ભવિષ્યના સંસારથી બચાવનાર શરણ રૂપ તમે પણ દૂર છો બાહ્યાવ્યંતર ગ્રંથ છોડીને સુસ્થતા માટે આશ્રય કરાતા તમે દૂર છે. દિન-પ્રતિદિન મળેલ ચારિત્રપરિણામના અવલંબન અને વૃદ્ધિના કારણ૨૫ એવા આધાર જેવા આપ દૂર છે. એવી કઈક સ્થિતિ દર્શાવનાર એ પદો પ્રથમાંતમાં રહેલા ગણાય. નમસ્કાર કરવામાં બુદ્ધિથી પણ નમસ્કાર્યનું સાનિધાન કરવું જોઈએ રૂપક તરીકે વર્ણન કરતાં વર્ણનીયને બુદ્ધિપણે નજીક ન લાવતા દૂર રાખે એ “૦” વિગેરે અવિરતિમાં દૂર રહેલા માટે હેરવાં અસંભવિત નથી. શિકસ્તવ અને ગણધરરચિતને સમજનારા સુ તો વિધિમાં “-” આદિ બેલેજ નહિ નવા પાયચંદીયાઆદિ મતો સિવાય પ્રાચીન ગો અને તેના આચાર્યો તે વિધિમાં તે ” આદિ પદો કહેવાનું કહેતા નથી.
પ્રશ્રન ૧૫૪-વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ કોને કહેવી ?
સમાધાન-જગતમાં જે સંસારી જીવને સમુદાય છે. તેમાં જેઓ કંઈપણ કાલે “આ જીવ એ વ્યવહાર થઈ શકે તેવી રીતે બાદરપૃથ્વીકાયઆદિ પ્રત્યેકમાં આવ્યા નથી. તેઓ જીવના વ્યવહારથી રહિત હોવાને લીધે અવ્યવહારરાશિવાળા એમ ગણાય છે અને જેઓ બાદરપૃથ્વીકાયઆદિ પ્રત્યેક અવસ્થામાં કોઈપણ કાલે આવ્યો હોય