________________
સમાધાન
૨૭૧ - પન ૧૨૫૦–તે સાધ્વીના કાલધર્મની વાત જ્યારે જાણી ત્યારે તે સાધુએ શું કર્યું ? . સમાધાન-તે સાધુને વિચાર થયો કે સાધ્વીએ સંયમની રક્ષા માટે
જ્યારે અનશન કરી કાલ કર્યો, તો હવે મારું જીવન વ્યર્થ છે, એમ ધારી મરણના પહેલાં દિવસ ઘણું હોય તો પણ અનશન આદર્યું અને કાલ કરી દેવેલેકે દેવપણું મેળવ્યું.
મન ૧૨૫૧-સંયમ-રક્ષા માટે જીવનને અનશન દ્વારાએ અંત લાવીને કાલ કરનાર દેવતા અને તેણીના કાલધર્મને સાંભળીને સંયમશુદ્ધિ માટે અનશન કરી કાલધર્મ પામી દેવકે જનારની ભવાન્તરમાં શી દશા થઈ ?
સમાધાન-કેટલાકના કથન પ્રમાણે તે સાવીને છવ દેવકથી વીને આય ક્ષેત્રમાં સ્ત્રી પણે ઉપજ્યો, અને સાધુને જીવ અનાર્ય દેશમાં આદ્રકુમારપણે ઉપ. પરંતુ ચૂર્ણિકાર મહારાજના કથન પ્રમાણે તે સાધ્વીનો જીવ અનાર્ય દેશમાં આદ્રકુમારપણે ઉપજે. અને સાધુનો જીવ આર્યદેશમાં શેઠીયાને ઘેર છોકરીપણે અવતર્યો. ચૂર્ણિને વચન પ્રમાણે
જ્યારે સાધ્વીને જીવ આદ્રકુમાર છે અને સાધુને જીવ જ્યારે શેઠની છોકરી છે. ત્યારે આદ્રકુમારને ચારિત્રની તીવ્ર ભાવના અને શેઠની
કરીને ચારિત્રની ભાવનાથી રહિતપણું હેવા સાથે બીજાને પણું ચારિત્રથી દૂર કરવાની અને દૂર રાખવાની જે ભાવના અને પ્રવૃત્તિ થઈ છે તે પૂર્વભવના વર્તનને અનુકૂળ ગણાય
પ્રન ૧૫ર-તે આદ્રકુમારે શેઠીયાની છોકરીને સ્વીકાર કેમ કર્યો?
- સમાધાન-કેટલાકના કહેવા પ્રમાણે સંયમની રક્ષા માટે દેશત્યાગ કરી જે અન્યત્ર દેશમાં વિહાર કરતાં પણ ભૂલા પડવાથી આદ્રકુમાર. તે છોકરીની દાનશાલામાં આવી ગયા અને છોકરીએ પગના લાંછનથી ઓળખ્યા પછી તે છોકરીને શેઠ, રાજા વિગેરેના આગ્રહથી પિતે