________________
સમાધાન
૧૭૫ શ્રીભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને “તમેવ ચંને ધારવાથી કાંક્ષામોહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અભાવપદાર્થને માનતાં શ્રીઉત્તરાધ્યયનની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાનો ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશ૦) પ્રમાણે ઉપઘાત ન માનીએ તો પણ અસદ્ભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તે માનવું જ જોઈએ. | મન ૧૦૬૪–શ્રીપર્યુષણાક૫માં “સંત, રા' ઈત્યાદિ કહીને નીચકુલે બતાવ્યાં તો પછી “મારવુકુ વા’ એ કહેવાની શી જરૂર હતી ?
સમાધાન-અ તપ્રાંતાદિક કુલે જગત્ માત્રની અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ માત્ર તીર્થકરભગવાન આદિ શલાકાપુરૂષની અપેક્ષાએ જ એ નીચકુલ છે. માટે માળવુવુ વા' એ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી અપેક્ષાથી તે પદ હોવાથી જ અગીયારે ગણધરે બ્રાહ્મણકુલમાં જન્મેલા હોવા છતાં તેમને “નવા’ એટલે ઉત્તમ જાતિવાળા એમ કહી શકાય તથા “નારૂપને ૩૪Éqને' વિગેરે પદોથી તેઓને ઉત્તમજાતિવાળા અને ઉત્તમકુલવાળા જણાવ્યા છે. તે પણ યોગ્ય જ છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની ઉત્પત્તિને લીધે કુલમદ કરેલ હોવાથી તીર્થકર આદિને લાયકનું કુલ ન મળે તેવું જે નીચગોત્ર એટલે આપેક્ષિક નીચત્ર બાંધ્યું કહેવાય. કુલઆર્યાદિ ભેદ પણ છાતીર્થકર આદિની અપેક્ષાએજ લેવાય તો વધારે અનુકૂલ ગણાય.
પ્રશ્ન ૧૦૬૫– પૂજાની અંદર જેની વિરાધના હોવાથી પૂજાને સાવદ્ય કહેવાય કે નહિં.?
સમાધાન-પૂજાની અંદર આરંભ થાય છે એમ ખરૂં, પણ પૂજાને સાવદ્ય ન ગણાય કારણ કે તે પૂજામાં થતી વિરાધના સ્વરૂ પહિંસારૂપ છે અને તે સ્વરૂપહિંસાથી બંધાયેલ કર્મ તત્કાલજ તેજ પૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. જે એમ ન હોય તો નદીને ઉતરનાર સાધુનું