________________
સમાધાન
૧૬૧ સમાધાન–રત્યાઘા કે અર્થાધિકારવાળા પદમાં અક્ષરનું સરખાપણું ન હોવાથી ભાન બેવડું છતાં બેવડાં પદોની સંખ્યા હોવાની જરૂર નથી.
પ્રશ્ન ૧૦૮ ૩-શાસ્ત્રકારો સમ્યફવના પ્રશમઆદિલક્ષમાં રામલક્ષણનું વર્ણન કરતાં જણાવે છે કે-“અવરહેડવિ ર ળ ' ઇત્યાદિ, તથા “અપરાધિ શું રે પણ નવિ ચિત્તથી, ચિંતવિયે પ્રતિકૂળ” વિગેરે તો ચેથા ગુણે રહેલા અવિરતસમ્યગ્દષ્ટિને પણ હેય છે અને તેઓને અનર્થદંડની હિંસાને પણ ત્યાગ હોતો નથી તો પછી અર્થદંડરૂ૫ એવી સાપરાધની હિંસાને ત્યાગ કે રાધ તો હોય જ ક્યાંથી ? અને અણુવ્રતને ધારણ કરનાર દેશવિરતિવાળે જે પાંચમે ગુણઠાણે હેય છે તેને પણ નિરપરાધ ત્રસછવની હિંસાને ત્યાગ છે. અર્થાત સાપરાધની હિંસાનો ત્યાગ રોધ પાંચમે ગુણઠાણે પણ હેતો નથી. વળી છઠ્ઠ ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતા છે કે ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના છની હિંસાથી સર્વથા વિરમેલા છે. પરંતુ કષાયના ઉદયાળા હેવાથી અપરાધી જીવો પર સર્વથા ક્રોધરહિતપણું તે તેઓને પણ હોવાને સંભવ નથી, તો શું એ ત્રણે ગુણઠાણું સમ્યક્ત્વના લિંગ વગરનાં માનવા કે સમ્યકત્વ વિનાનાં માનવાં ?
સમાધાન-દર્શનીયમહનીયના ક્ષપશમઆદિથી થયેલ તત્ત્વની અપ્રતીતિ અને અનંતાનુબંધિના પશમાદિથી થયેલ અતત્ત્વની પ્રતીતિના નાશથી સમ્યગદર્શનવાળો જીવ પરમ પદનેજ સાથ અને પ્રાર્થ ગણનારો હોય, અને તે એટલે સુધી મે ક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા ગણનારા હેય કે હાય જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મેક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂલતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીકત આચાર્યદેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે
'मेक्षिलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च