________________
૨૫૪
સાગર
પ્રશ્ન ૧૧૯૯- આચારાંગદિ વિગેરેની ચૂલિકાને જુદા શાસ્ત્ર તરીકે ગણવામાં આવતી નથી અને તેની અઢારહા આદિ પદસ ખ્યા પશુ ચૂલિકા સિવાય છૅ. તેા પછી દૃષ્ટિવાદના પાંચ બે કેમ ? અને અમાં ચૂલિકા જુદી કેમ ?
સમાધાન-આચારાંગદિની ચૂલિકા તે તે અગાદિની સાથે ભણાય છે. અને દૃષ્ટિવાદમાં ગણાતી ચૂલિકાઓ તા ‘સજીવરિ’જિજ જ્ઞિતિ' એ વચનથી બધા પૂર્વી પછી ભણુાય છે એટલે જુદા ભેદ લીધા છે.
પ્રશ્ન ૧૨૦૦-પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં પ્રશ્નાદિના અધિકાર છે એમ શ્રીસમવાયાંગાદિમાં કહે છે તે વર્તમાનમાં આશ્રવેશ આદિ કેમ ?
સમાધાન–શ્રીન’દીજીની ચૂર્ણિ માં આશ્રવાદિ પણું અધિકાર તેમાં હે।વાનુ જણાવે છે એટલે એ અધિકાર રાખી બાકી પ્રશ્નાદિ અધિકારના નિષેધ કર્યાં ગણાય.
પ્રશ્ન ૧૨૦૬-એક બાજુ શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેશને દિવસે તેરશ ઉદયવાળી છતાં તેરશના વ્યપદેશ પણુ કરવા નહિ એમ કહે છે અને ખીજી બાજુ જે સાક્ષી તરીકે ગાથા આપે છે તેમાં તે વરવિ' પદના અર્થમાં ચૌદશ પણ પ્રમાણુ ગણવી એમ કહી ચૌદશની સાથે લીધેલા પણુશબ્દથી તેરશનું નામ આવવાનું જણાવે છે તે પરસ્પર વિરૂદ્ધ કેમ ન ગણાય ?
સમાધાન-આઠમ ચૌદશઆદિ પર્વો કે જેમાં તપ-ચૈત્યવંદન અને સાધ્રુવદતાદિ ન કરાય તે પ્રાયશ્ચિત્ત આવે તેવાં તથા પૌષધાદિ વિધિ કે જે નિયત પર્વાનુષ્ઠાન તરીકે ગણાય છે તેવાં કાર્યોમાં લૌકિક ટીપણામાં ચૌદશના ક્ષય હોય ત્યારે તેરશને દિવસે ઉદયવાળી તેરશ છતાં પણ તેરશને બ્યપદેશ થાયજ નહિ એ અભિપ્રાયથી પહેલાં તેશને વ્યપદેશ કરવા નહિ એમ જણાવ્યું છે અને મુર્રાદ્રિ કા` કે તિથિના ઉડ્ડય કે તિથિના વ્યવહાર ઉપર આધાર ન રાખતાં માત્ર તિથિના ભેગ