________________
૨૫૨
* સાકાર - સમાધાન સંપૂર્ણદાપૂર્વથી આગળનું મૃત સમગ્દષ્ટિજ ગ્રહણ કરે છે માટે તે સમ્યજ્ઞાન જ છે અર્થાત તેને પણ મિથ્યાદષ્ટિ ગ્રહણ કરે તે અજ્ઞાન થાય. પણ તેમ થતું જ નથી. .
" પ્રશ્ન ૧૧૯૮–આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી પૂર્વગતિશ્રતના યુરછેદન કાલની નજીકના વખતમાં થયા છે એમ શાથી માનવું ?' ' સમાધાન-શ્રીપચાલકની ટીકામ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી તે માટે જણાવે છે કે- પ્રવચનાર્થતારતારવિરોષાનુર્શિથિપુ.” તેમજ “નિતામનુપક્ષીભૂતપૂર્વ વિદ્યુતમ' વિગેરે એ જાણનારને એ વાત સહેજે સમજાય તેમ છે. વળી શ્રીહરિભદ્રસૂરિજી શ્રીનંદીની ટીકામાં દષ્ટિવાદને અંગે તેને બુચ્છેદ જણાવતાં “બા” શબ્દ વાપરે છે ત્યાંજ પરિકર્મ અને સત્ર નામના ભેદને અંગે સૂત્રાર્થથી સર્વથા વિરછેદ જણાવ્યા છતાં પણ નજીકને કાલ હોવાથી સંપ્રદાયની સંભાવના ગણીને “યથા સંપ્રા' એમ પણ જણાવે છે અને તે નજીકના કોલેજ હેય અન્યાન્ય ગ્રંથકારોના નામના તેઓએ પોતાના ગ્રંથમાં કરેલા નિર્દેશથી કેટલાક તેમને અર્વાચીન ઠરાવવા માંગે પણ શ્રીજૈનસંધમાં હરિભદ્રસૂરિજી, અભયદેવસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી, સિદ્ધસેનસૂરિજીઆદિ અનેક જુદા જુદા કેલના સરખા નામેવાળા આચાર્યોની માફક બીજામાં પણ ધર્મોત્તર, ધર્મકીર્તિ, દિનાગ વિગેરે નામોને અંગે બનાવને સંભવ વિચારનારને તે યોગ્ય નહિ લાગે. વળી નીચેની વાતો ધ્યાનમાં લેવાથી વિશેષ સમજાશે.
(૧) બૌદ્ધમતનું ખંડન સ્થાને સ્થાને અનેક પ્રકારે કરેલું છે
(૨) દિગમ્બરોને અંગે વસ્ત્રની ઉપકરણતાની સિદ્ધિ માટે શ્રીધર્મ સંગ્રહણી શ્રીપંચાશકાદિમાં યત્ન થયું છે. '
(૩) યાપનીયપક્ષ અને યાપની શાસ્ત્રોની મુખવતા શિંબરોમાં જે વખતે હતી તે વખતે તેઓશ્રીએ લલિતવિસ્તરા બનાવી.
(૪) સામાયિકચારિત્ર હેવાથી સાધુઓએ નમસ્કાર સહિત આદિ. પચ્ચક્ખાણ ન લેવાય અને તેના આકાર ન ઉચ્ચારાય, એવી