________________
સમાધાન
૨૪૯ આ પ્રશ્ન ૧૧૮૮- સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના, શ્રુતજ્ઞાનને સ્વામીની અપેક્ષાએ મિયાજ્ઞાન અને સમ્યજ્ઞાન કેમ ન કહેવાય?
સમાધાન-સમ્યગ્દર્શનવાળે જીવ થયા સિવાય દશપૂર્વ પૂરાં કરી શકે જ નહિ. તેમ આગલનાં પૂર્વો પણ લઈ શકે જ નહિ, માટે સંપૂર્ણ - દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાનજા હેય, પણ મિથ્યાજ્ઞાન નજ હાય. આ પ્રશ્ન ૧૧૦૯-આચારાંગદિશા લકત્તર-બુત છે છતાં તે મિથ્યાજ્ઞાન કેમ થાય છે?
સમાધાન-ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાન સુધી ન વિચારે તેમજ ઐદંપર્ય સુધી ન પહોંચે તે તે આચારાંગાદિનું શ્રુતમય માત્ર જ્ઞાન ગણાય અને તેથી તે અજ્ઞાન પણ ગણાય.
પ્રશ્ન ૧૧૯૦-૪૬ નટ્ટ વસ્તુગો' એ ગાથામાં બહુશ્રુતને સિદ્ધાન્તને પ્રત્યેનીક એટલે વૈરી કેમ ગણુવ્યો ?
સમાધાન–શ્રી જેનશાસ્ત્રો ઉત્સર્ગ અપવાદઆદિ અનેક પ્રકારનાં છે અને તે એકતિ ઉત્સર્ગાદિને પકડનારા સિદ્ધાંતના વેરી થાય એમાં નવાઈ નથી.
.
. . . પ્રશ્ન ૧૧૯૧–ભગવાન જિનેશ્વરમહારાજને-
'. “વાસ્તવ ચારપત્ર ક્રાંતિ છે, જેણે વિદ્યા જિયાત' એમ કહીને સ્તુતિકાર શું જણાવે છે ? . છેસમાધાન-એ કાબાર્થને અર્થ આ પ્રમાણે છે કે
હે ભગવન હારા નયવાદે જ્યારે સ્વાતંદથી યુક્ત થાય છે ત્યારે જ તે નયવાદ રસે વિંધાયેલા લોઢાના અર્થાત સોનાની માફક (ઇષ્ટસિદ્ધિને કરનાર થાય) છે. ઉપર જણાવેલ કાવ્યર્થને અર્થ વિચારશે તેને નીચેની વાતો સ્પષ્ટ માલમ પડશે.
(૧) ભગવાન જિનેશ્વરમહારાજના સર્વવચને નયમય છે.