________________
૨૮
દેખાડવાવાળા કાઇ, પશુ પ્રકારે સાંભળવાને લાયક રહેતા નથી)
- ભગવાન મહાવીર મહારાજે કુટુબીજનાના શાકનુ નિવારણ કરવા તથા બમણેા શાક નહિ થવા દેવા જે બે વર્ષી રહેવાની વિન ંતિ સ્વીકારી છે તેને માટે પણ ચૂર્ણિકારભગવાન લખે છે કે તે વિનતિના સ્વીકાર જે આવી રીતે કર્યાં તે પણ પેાતાના દીક્ષાકાળ પણ છે. વર્ષ થવા જાણીને કર્યાં અર્થાત્ અવધિજ્ઞાનથી પેાતાની દીક્ષા પણ બે વર્ષ પછીજ થવાની છે અને કુટુંબીઓ પણ એ વર્ષ જ સાધુપણાની ક્રિયાથી રહેવાતુ માને છે માટે અડચણુ નથી. (આ ઉપરથી સુજ્ઞ - મનુષ્યા સમજી શકશે કે શ્રમણ ભગવંત મહાવીરમહારાજા જો પોતાના દીક્ષાના કાળ બે વર્ષ પછીજ થવાના છે એમ અવધિજ્ઞાનથી ન જાણુત તા કુટુખીના શાક ક્રાઇ પ્રકારે ગણતજ નહિ) :
ત
સાગર
વળી એવી રીતે કંઈક અધિક એ વર્ષ સુધી સચિત્તજળ નહિ વાપરીને દીક્ષિત થયા. (જો કે ભગવાન્ મહાવીરમહારાજે કંઇક અધિક બે વર્ષ સુધી અચિત્તઆહાર વિગેરેની ક્રિયા કરેલી છે. છતાં અહીં ફક્ત સચિત્તજળ ન ‘પીવાની વાત જણાવી છે તે માત્ર એટલુ જણાવવા પુરતી છે કે ગૃહસ્થાને સચિત્તજળનુ પાન વવું તે પણ સાધુપણાની પ્રથમ કસાટી છે)
જેવી રીતે સચિત્તજળ કંઈક અધિક એ વ સુધી વાપર્યું નથી. સઁવીજ રીતે ક ંઈક અધિક એ વર્ષો સુધી અપ્રાસુક એટલે ચિત્ત એવા કાઇપણુ અન્ન, પાણી, લ, ફેક્ષાદિતા આહાર પણ પેતે કર્યા નથી. વળી રાત્રિભોજન કે જે અશન, પાન, ખાદિમ અતે સ્વાદિમ વિષયક દ્રવ્યથી ગણાય છે તેને પણ પરિહારજ કરેલા હતેા.
કંઇક અધિક એ વર્ષોં સુધી સર્વથા બ્રહ્મચય તે પશુ પાલનારા થયા હતા. (આ ઉપરથી જેએ ગૃહસ્થને સથા બ્રહ્મચ કરાયજ નહિ એવું કહેનારા છે તેઓ જૈનશાસન સમજનારા નથી, એમ ચાક્ખું થાય છે. પચાશકવૃત્તિ વિગેરેમાં શ્રાવકને સર્વ શ્રા બ્રહ્મચર્ય ઉચ્ચરવાનું પણ