________________
સમાધાન
૨૧૯ આવે એમ નથી. કારણ કે મનના પુદગલની અપેક્ષાએ પણ અતીત અનાગતપણું થઈ જાય. એટલે મન્યમાનપણ ન રહે, વળી મનના પુગલનું મનપણે પરિણમન અંતર્મુહૂર્તથી વધારે વખત રહેતું નથી. કે જેથી એકજ જીવના મન પણે ગ્રહણ કરીને મનાતા પુદગલનું તેટલી સ્થિતિ સુધીનું વર્તમાનપણું જાણવાનું બની શકે એમ માની શકાય...
પ્રશ્ન ૧૩૦–વ્યતિરિક્તદ્રવ્યનંદીનિક્ષેપામાં બાર પ્રકારનો સૂર્ય સમુદાય લેવો એમ કહ્યું તે હાલમાં નીકળેલા વાજીંત્રો તેને દ્રવ્યનંદી ગણી શકાય કે? અથવા તે તેની અંતર્ગત થઈ જતા હશે ? બાર એવી સંખ્યા નિયત કરી માટે શંકા થાય છે. સામાન્ય તૂર્યશબ્દ કહ્યો હોય તો આધુનિકકાળના પણ નંદીમાં ગણી શકાય ?
સમાધાન-પ્રાચીનકાળમાં પણ વાજીંત્રો અનેક પ્રકારનાં હતાં. છતાં લેકવ્યવહારથી બાર પ્રકારનાં તે વાછત્રોને દ્રવ્યનંદી કહેવામાં આવી છે. વર્તમાનકાળમાં પણ ત્રાંસાની જગાએ નગારીઓ કે ઝાલરની જગો પર નગારાં વગાડતાં નથી.
પ્રશ્ન ૧૧૩૧-નંદીસૂત્રમાં ત્રીજા સૂત્રમાં–‘વિદં વન' તે કાવિયાવતું વિષi a' તો પ્રત્યક્ષરજ્ઞાનમાં ઇકિય પ્રત્યક્ષ કે નેઈદ્રિયપ્રત્યક્ષ કેમ જણાવ્યું હશે ? ખરૂં પ્રત્યક્ષ તે ઈદ્રિયથી નિરપેક્ષ હેય છે છતાં આ સત્રમાં આમ કેમ જણાવેલ હશે?
સમાધાન-ઇદ્રિયપ્રત્યક્ષ એ પરમાર્થથી પક્ષ છે, છતાં વ્યવવહારથી પ્રત્યક્ષ છે માટે ત્યાં પ્રત્યક્ષપણે કહ્યું છે. ૧. અવધિ આદિ વ્યવહાર અને પારમાર્થિક બને દષ્ટિએ પ્રત્યક્ષ છે. ૨. અનુમાન વિગેરે બને દૃષ્ટિએ પરોક્ષ છે. ૩. ઈદ્રિયપ્રત્યક્ષ એ વ્યવહારથીજ પ્રત્યક્ષ જાણવું.
પ્રશ્ન ૧૧૩ર-પોથી પૂજેલું, સૂત્ર વહેરાવતી વખતે બેલાએલી બેલીનું દ્રવ્ય કે પ્રતિક્રમણસત્ર બેલવા માટે બેલાતી બેલી જે જ્ઞાનદ્રવ્ય કહેવાય તેવા પ્રકારના દ્રવ્યને શ્રાવકના છોકરાને ઉપયોગી એવા